કેમ ખબર પડે કે કોણ સાચા ભુવા છે અને કોણ ખોટા ભુવા છે

જય કાળભૈરવ મિત્રો તમારા બધાનું સ્વાગત છે

આપણી સામે જાણકારી આપવાનો છું કે આપણને ખબર

કઈ રીતે પડે કે કયા ભુવા સાચા છે અને કયા ભુવા ખોટા છે

જે વસંત બતાવે દાણા આપે છે કે પછી જે માગ્યા દાણા આપે છે

પણ એ પહેલા તમને જણાવી દઉં કે ભુવા શું કામ બનાવવામાં આવે છે

તો મિત્રો આપણો જ માતાજીનો મઢ રહ્યો એની અંદર છે

માતાજી રહ્યા એના નિયમિત રૂપથી દેવા ધૂપ થઈ જાય બનાવવામાં આવે છે

હવે મિત્રો હું તમને જણાવું કે જે માણસ માગ્યા દાણા આપતા હોય એ માણસ આશા ફુવા હોય કે નહીં તો મિત્રો એવું કંઈ જરૂરી

હોતું નથી કે જ્યાં માણસ માગ્યા દાણા આપે એજ આશા ભુવા હોય એવું પણ હોઈ શકે છે કે એની પાસે મેલીવિદ્યા હોય એની

પાસે સપટીઓ વેર હોય એની પાસે કંઈક એવી તંત્ર મંત્ર સાધનાની શક્તિ હોય જેને મદદ થી માજા દાણા આપી શકતું અથવા તો

એની પાસે એવી દાણા ગણવાની કળા પણ હોઈ શકે છે જેની મદદથી આમ હાથમાં દાણા લે એટલે એને ખબર પડી જાય તો કે

આટલા દાણા છે આવી રીતે પણ એ મર્યાદાણા આપી શકતો હોય અને મિત્રો એવું પણ બની શકે છે કે ભાઈ માતાજી સાહેબ પણ મિત્રો માતાજીના હોય અને માખી દાણા તમને આપ્યા હોય તો મિત્રો એ કામમાં પૈસા કઇ ગેરંટી આવે નહીં એ કામ તમારું થઈ

જાય અને થાય પછી એમાં કાંઈ જવાબદારી રે નહિ એ વેલી વિદ્યા છે એ સપોર્ટ છે એની પાસે જે તંત્ર મંત્ર સાધનની સ્થિતિ છે એની મદદથી એને તમને દાણા આપી દીધા હોય કે આ લોકો તમારા ઉપર વિશ્વાસ નથી ને કે કામ થાય કે નહીં રાખો. બોલો

કેટલા દાણા જોતા તમે ઢગલુ કરે આવી રીતે મિત્રોએ તમને મજા ધાણા આપી દેશે અને તમને કહે છે કે હવે તમે ઉપાધિ ના કરતા જાઓ તમારા ઘરે જાવ તો મારું કામ થઈ જશે પછી મિત્રો તમે તમારા ઘરે વઈ આવો છો અને કામ બામ કાઈ થતું નથી હવે મિત્રો

આપણે વાત કરીશું કે જે વસંત અને વટાવે દાણા જુએ છે વચન અને વધારે માતાજી સાથે વાતો કરે છે જેની પાસે કદાચ તમે

માંગ્યા દાણા માંગો તો એ માંગ્યા દાણા ન આપે એ માગ્યા દાણાનું પ્રથાને નીચે પડતા હોય એના બંધ ખાલી વચન અને વતા

આવે આ બેનો જ વાત થાય પણ મિત્રો વચન અને આવી શકે એમાં ગેરંટી શું માગ્યા દાણાનીથી ના પાડે છે પણ માંગ્યા દાણામાં

એવું થાય કે મેલી વિદ્યા હોય શકે પણ હોઈ શકે અને બીજી કઈ કઈ તંત્ર મંત્ર સાધનાની આપી શકે તો મિત્રો આપણને ખબર કેમ પડે કે કયો સાચો અને કયો ખોટો કોની પાસે માથા જશે કોની પાસે મેલીવિદ્યા તંત્ર મંત્ર સાધના ની સિદ્ધિ છે તો મિત્રો આપણે જે

પણ ભુવાની પાસે જઈએ અને જો આપણું કામ થઈ ગયું તો આપણા માટે તેને કર્યું હોય ગમે તે કર્યું હોય એ આપણે પછી નહીં જોવાનું આપણે ખાલી આપણું કામ થઈ જવું જોઈએ તમે કોઈની પાસે જઈ આવો અને એ ભુવા એ કીધું કે જાવ ભાઈ તમારું કામ

થઈ જશે હવે એ ભુવાની પાસે માતાજી હોય તોય ભલે અને કંઈક વસ્તુ હોય તો ભલે પછી તંત્ર મંત્ર સાધના ની સિદ્ધિઓ હોય અને એવી કંઈક બીજી શક્તિ હોય તોય ભલે આપણે આપણું કામ થઈ જાય એના ઉપર આપણે ધ્યાન રાખવાનું આપણે જે વાતથી

આપણને જે વસ્તુ નડતી હોય આપણે એનાથી હેરાન થતા હોય એ વસ્તુ આપણને નડતી બંધ થઈ જાય છે પછી ભલે એને મેલીવિ તેની શક્તિ હતી એ વસ્તુને બાંધી અને દૂર કરી દીધી હોય આપણને કાંઈ વાંધો નથી

Leave a Comment