સાળંગપુરધામમાં 54 ફૂટની હનુમાનજીની વિરાટ મૂર્તિ થશે સ્થાપિત, 7 km દૂરથી થઇ શકશે દાદાના દર્શન - Kitu News

મંદિરની પાછળ 1 લાખ 35 હજાર સ્કવેર ફૂટ વિસ્તારમાં આ પ્રોજેક્ટ આકાર પામશે.  દક્ષિણ મુખે હનુમાનજીની વિશાળ મૂર્તિ

મુકવામાં આવશે.  62 હજાર સ્ક્વેર ફૂટમાં બે મોટા ગાર્ડન બનાવવામાં આવશે.

ગાર્ડનમાં એક સાથે 12 હજાર લોકો બેસી શકશે. 11,900 સ્કવેર ફૂટમાં સ્ટેપ વેલ બનાવવામાં આવશે

જ્યાં લાઇટ, સાઉન્ડ અને ફાઉન્ટેનનો રોમાંચ માણી શકાશે 1500 લોકોની ક્ષમતા વાળુ એમ્ફીથિયેટર બનાવવામાં આવશે કેવી હશે હનુમાનજીની પ્રતિમા

કષ્ટભંજનદેવ મંદિરના પરિસરમાં 54 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરાશે 30 હજાર કિલોની પંચધાતુની મૂર્તિ હશે અંદરનું સ્ટ્રક્ટર

સ્ટીલનું બનેલું હશે ભૂંકપના મોટા ઝાટકાની પણ કોઇ અસર નહી થાય પંચધાતુની થિકનેસ 7.0mm 5 હજાર વર્ષ સુધી મૂર્તિ અડીખમ રહેશે 3D પ્રિન્ટર,3D રાઉટર અને CNC મશીનનો કરાશે ઉપયોગ

કોણ બનાવી રહ્યું છે હનુમાનદાદાની મૂર્તિ રાજસ્થાનના નરેશભાઇ કુમાવત મૂર્તિ બનાવે છે માનેસરમાં મૂર્તિ બની રહી છે 6 મહિનાથી બની રહી છે આ મૂર્તિ આ

ક્યારે બનીને થશે તૈયાર ? હનુમાન જયંતિ પછી શરુ કરવામાં આવ્યુ છે કામ 3-4 સ્ટેપમાં મૂર્તિ કરવામાં આવશે સ્થાપિત 14 ઑક્ટોબરથી શ્રદ્ધાળુ કરી શકશે દર્શન

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *