નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલ ગરવો ગુજરાતમાં સ્ત્રી અને પુરુષનો શારીરિક સંબંધ બાંધવું એક એવી પ્રક્રિયા છે

જે ક્યારેય કોઈની સામે થઈ શકતી નથી મનુષ્યથી લઈને પ્રાણી આનું ધ્યાન રાખે છે પરંતુ માત્ર કૂતરો જે કેવો પ્રાણી છે જે આ

પ્રક્રિયા બધાની સામે કરે છે અને આ પ્રક્રિયા દરમિયાન અટકી પણ જાય છે એવું માનવામાં આવે છે કે કુતરાઓના ખુલ્લામાં

સહેવાસ પાછળનું કારણ એક શ્રાપ છે જે પ્રાચીન સમયમાં કુતરાઓને આપવામાં આવ્યો હતો અને આ શ્રાપ પાંડવોની પત્ની

દ્રોપદી આપ્યો હતો આ શ્રાપ પાછળ એક વાર્તા છે જેમાં તેનું મુખ્ય કારણ છુપાયેલું છે તો મિત્રો આજના આ વીડિયોમાં આપણે

કુતરાઓના ત્રણ રહસ્ય વિશે વાત કરીશું પહેલો રહસ્ય કે કુતરાઓ સંભોગ દરમિયાન અટકી કેમ જાય છે બીજો રહેશે કે કુતરાઓ

સંભોગ દરમિયાન અટકી જાય છે પરંતુ માણસો આ ક્રિયા દરમિયાન કેમ નથી અટકતા અને ત્રીજો રહસ્ય શા માટે કુતરાઓ

ખુલ્લામાં સહેવાસ કરે છે તો મિત્રો આ ત્રણેય રહસ્ય વિશે વિસ્તારથી જાણવા માટે આજના વીડિયોને અંત સુધી જોવા ખાસ

વિનંતી તો ચાલો પહેલા વાત કરીએ સંભવ દરમિયાન કુતરાઓ કેમ અટકી જાય છે અને માણસો કેમ નથી અટકતા કુતરાઓની

જે ચોંટી જવાની પ્રક્રિયા છે જેને બટનીંગ કહેવાય છે જેના દ્વારા બે કુતરાઓ સમાગમ પછી અટકી જવા માટે જાણીતા છે જેના

કારણે નર કૂતરાનું જે ગુપ્ત હોય છે એ જાડુ અને મોટું થઈ જાય છે અને તે જ સમયે માદા કૂતરાની યોની સંકોચાઈ જાય છે અને

ત્યાંના જે ગોળાકાર સ્નાયુ હોય છે તેના કૂતરાના ગુપ્ત અંગ સાથે જોડાઈ જતા હોય છે એટલે જ આ પ્રક્રિયા દરમિયાન કૂતરાઓ

અટકી જાય છે અને ગમે એટલી મહેનતે તેઓને અલગ કરી શકાતા નથી અને જો તેને અલગ કરવામાં આવે તો તેમને ઘણો બધો

નુકસાન થઈ શકે છે મિત્રો કુતરાઓ શા માટે અટકી જાય છે તેનું કારણ એ છે કે બધું એટલું તણાવ પણ હોય છે કે તેઓ અલગ

થઈ શકતા નથી અને તેમના શરીર જ તેમને અટકાવે છે કારણ કે કૂતરાઓનો જે ગુપ્ત હોય છે તેની રચના બધાથી અલગ હોય છે

અને આ રચનાના કારણે જ તેઓ સંભોગ દરમિયાન અટકી જાય છે અને અલગ થઈ શકતા નથી મિત્રો હવે તમને બીજો રહશે

જણાવીએ કુતરાઓ તો અટકી જાય છે પરંતુ માણસો આ ક્રિયા દરમિયાન કેમ નથી અટકતા મનુષ્યમાં આવું થતું નથી એનું મુખ્ય

કારણ એ છે કે કુતરાઓના જે ગુપ્ત અંગ હોય છે અને માણસોના જે ગુપ્તાંગ હોય છે તે એકબીજાથી ઘણા જુદા અને અલગ

પ્રકારના હોય છે તેથી આ ક્રિયા દરમિયાન માણસો અટકતા નથી અને કુતરાઓ અટકી જાય છે તો મિત્રો આવે રહસ્ય હતા જે

કૂતરાઓના અટકવા પાછળના કારણો હતા. મિત્રો હવે તમને જણાવીએ કુતરાઓને જે સાપ આપવામાં આવ્યો હતો એના

પાછળનો રહસ્ય શું તમે જાણો છો કે વિશ્વના સૌથી મોટા મહાકાવ્ય મહાભારતમાં કૂતરાઓને કોને અને ક્યાં શ્રાપ આપ્યો હતો અને કોણે આદર આપીને કુતરાઓને સ્વર્ગમાં સ્થાન આપ્યું હતું એટલે કે અમે તમને મહાભારતની બે ઘટનાઓ વિશે જણાવીશું

જ્યાં કુતરાઓને શ્રાપ અને સન્માન મળ્યું હતું સૌપ્રથમ વાત કરીએ કુતરાઓને સાપ કોણે આપ્યો હતો અને ક્યાં મળ્યો હતો સામાન્ય રીતે તમે જોયું હશે કે કુતરા ખુલ્લામાં સેલવાસનું કૃત્ય કરે છે તેમને જાહેરમાં શરમ નથી આવતી કે કોઈનો ડર પણ નથી

લાગતો વાસ્તવમાં આ બધો મામલો કૂતરાઓને આપવામાં આવેલા સાપને કારણે છે જે મહાભારતકાળમાં પાંડવોની પત્ની દ્રોપદીએ આપ્યું હતું મહાભારત અનુસાર લગ્ન પછી દ્રોપદી તેના પાંચ પતિ સાથે રહેવા લાગી પરંતુ તે માત્ર એક જ પાંડવ સાથે

સમય પસાર કરતી હતી જ્યારે દ્રોપદી પાંડવપતિઓમાંના એકસાથે તેના રૂમમાં રહેતી હતી ત્યારે તે પાંડવો તેની પગની પાદુકા એટલે કે લાકડાના જે ચપ્પલ હોય છે તે દરવાજાની આગળ રાખતા હતા જેથી બીજા પાંડવોને ખબર પડે કે દ્રોપદી કોઈ એક પાંડવ

સાથે તેમના રૂમમાં છે પરંતુ એક દિવસ એવું બન્યું કે દરવાજા પાસે રાખેલી ચારણ પાદુકા એક કૂતરો તેના મોમાં લઈને જંગલમાં ફેંકી આવ્યો આ દરમિયાન જ્યારે અન્ય પાંડવ દ્રોપદીના ઓરડા તરફ ગયા ત્યારે તેઓને જોયું કે દરવાજા પર કોઈની ચપ્પલ નથી

તેથી રૂમમાં કોઈ નહીં હોય જ્યારે તે પાંડવડામાં પ્રવેશ્યો ત્યારે તેને જોયું કે દ્રોપદી બીજા પાંડવ સાથે પલંગ ઉપર સૂતા છે આ જોઈને ત્રણે થઈ ગયા અને બહાર દરવાજા તરફ જોયું તો જે પગની પાદુકા હતીખુબ જ શરમ આવી અને ખૂબ જ ગુસ્સો પણ

આવ્યો અને ગોસાના કારણે દ્રોપદી એક કૂતરાઓને શ્રાપ આપી દીધો કે જ્યારે તમે સંભોગ કરશો તો તમને આખી દુનિયા જોશે તો મિત્રો આવી રીતે કુતરાઓને શ્રાપ મળ્યો હતો જેમાં ભૂલ કૂતરાઓની હતી હવે વાત કરીએ કુતરાઓને કેવી રીતે મળ્યું હતું માન

અને સ્વર્ગમાં સ્થાન મહાભારતના યુદ્ધ પછી લાંબા સમય સુધી પાંચ પાંડવોએ કુશળ શાસન કર્યું અને શાહી સુખ ભોગવ્યું આ પછી તેમના ઉત્તરા અધિકારીને શાસનનું કાર્ય સોંપીને દરેક લોકોએ સ શરીરે સ્વર્ગમાં જવાની યોજના બનાવી નિયત સમયે

પાંડવો સ્વર્ગની યાત્રાએ નીકળ્યા રસ્તામાં તેમની એક કાળો કૂતરો મળ્યો. કૂતરો પણ તેમની પાછળ ગયો યુધિષ્ઠિર સિવાય બધા ભાઈઓ અને દ્રોપદીને ગમ્યું નહીં કે કૂતરો તેમની સાથે સ્વર્ગ પ્રાપ્ત કરે તેથી બધા ભાઈઓએ કૂતરાઓને પર્વત પરથી નીચે

ધકેલવાનો પ્રયત્ન કર્યો પરંતુ કૂતરો પર્વત પરથી પડ્યો નહીં અને એના બદલામાં બધા ભાઈઓ અને દ્રોપદી પર્વત પરથી પડી ગયા અને સસરી રે સ્વર્ગ સુધી પહોંચી શક્યા નહીં અને પછી કૂતરો યુદ્રષ્ટિની પાછળ દોડતો રહ્યો પરંતુ યુધિષ્ઠિર રહે તેની સામે વાંધો

ઉઠાવ્યો નહીં અને સ્વર્ગમાં પહોંચ્યા ત્યારે સામે એક વિમાન દેખાયું જ્યારે તેમાં બેસી ગયા ત્યાર પછી કૂતરો પણ તેમની સાથે આવીને બેઠો પરંતુ યુધિષ્ઠિરે આ વાતનો વાંધો ઉઠાવ્યો નહીં યુધિષ્ઠિરની દયા અને સમાનતા જોઈને કૂતરાની જેમ તેમની સાથે

રહેલા ધર્મરાજ તેમના વાસ્તવિક ગ્રુપમાં પ્રગટ થયા અને યુધિષ્ઠિર ને કહ્યું કે વાસ્તવમાં તમે જ ધર્મનું પ્રતીક છો અને તમારામાં સારી રે સ્વર્ગમાં પ્રવેશવાની ક્ષમતા છે આ રીતે સમાનતાની ભાવનાને લીધે યુધિષ્ઠિરે શરીરે સ્વર્ગમાં સ્થાન મેળવવા માટે સફળ થયા

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *