શંખમાં છે તમારું જીવન બદલી નાખવાની તાકાત, ૐ લખીને શેર કરશો તો મનોકામનાઓ થઈ જશે પુરી…

શંખમાં છે તમારું જીવન બદલી નાખવાની તાકાત, ૐ લખીને શેર કરશો તો મનોકામનાઓ થઈ જશે પુરી..

દોસ્તો તમે બધા સારી રીતે જાણતા હશો કે આપણા ઘરમાં શંખ રાખવાથી અને તેને વગાડવાથી આપણા

શરીરને અને ધાર્મિક રીતે ઘણા બધા ફાયદા થતા હોય છે. આપણા હિન્દુ ધર્મમાં શંખની વિજય અને સમૃદ્ધિના પ્રતિક તરીકે ઓળખવામાં આવે છે.

જ્યારે પણ કોઈ પણ પ્રકારના ધાર્મિક પ્રસંગનું અથવા હવનનું આયોજન કરવામાં આવે છે ત્યારે

શંખ વગાડવામાં આવતું હોય છે. શંખને લક્ષ્મીજીને પણ પ્રિય હોવાનું માનવામાં આવે છે અને તેમાં

વિષ્ણુજીનો વાસ હોય છે. જે ઘરમાં શંખ રાખવામાં આવે છે તો લક્ષ્મીજી હંમેશા વસતા હોય છે.

શંખને આપણા હિન્દુ ધર્મમાં દરેક વસ્તુથી સર્વ શ્રેષ્ઠ માનવામાં આવે છે. શંખ હંમેશા દેવી માતા લક્ષ્મી

અને વિષ્ણુજી બંનેના હાથમાં જોવા મળતો હોય છે. જો કોઈ વ્યક્તિ પૂજા કરતી વખતે શંખનો નાદ કરે

છે તો તેની આજુબાજુનું વાતાવરણ એકદમ સારું બની જાય છે અને ઘરમાં રહેલી નકારાત્મક શક્તિઓનો પણ ભાગી જાય છે.

વળી જે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચય થાય છે તે ઘરમાં હમેશા વ્યક્તિઓના વિચારો સારા રહે છે

અને તેમને શુભ ફળ મળે છે. આપણા ધાર્મિક પુસ્તકોમાં પણ શંખમાં પાણી ભરીને રાખવાથી અને

તેનો ઘરમાં છંટકાવ કરવાથી પર્યાવરણ શુદ્ધ બને છે. એવું જાણવા મળે છે શંખ હંમેશા લોકોને પ્રેરણા આપવાનું કામ કરતો હોય છે,

અને શંખની પૂજા કરવાથી પણ વ્યક્તિની મનોકામનાઓ પૂરી થઈ જતી હોય છે. જે ઘરમાં દુષ્ટ

આત્માઓ ભટકી રહી હોય તે ઘરમાં શંખ વગાડવામાં આવે તો તેઓ દૂર થઈ જાય છે. વળી

વૈજ્ઞાનિક રીતે પણ એ વાત સાબિત થઈ છે કે શંખનો અવાજ કરવાથી વાતાવરણમાં જે ખરાબ બેક્ટેરિયાઓ રહેલા હોય છે.

તેનો નાશ થઈ જાય છે અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારા ફાયદા થાય છે. જે વ્યક્તિ શંખ વગાડે છે તેને

પેટના રોગો કમરો કે પથરી જેવી સમસ્યાઓ થતી નથી. જો કે તમારે શંખ વગાડતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી બની જાય છે.

આપણા શાસ્ત્રોમાં પણ એ વાત કહેવામાં આવી છે કે જે વ્યક્તિને ફેફસાની સમસ્યા હોય તેવું જો

દરરોજ શંખ વગાડે છે તો તેમની ફેફસાની બીમારી દૂર થઈ જાય છે. શંખમાં રહેલા પાણીનું સેવન

કરવામાં આવે તો પણ વ્યક્તિના હાડકા મજબૂત બને છે અને તેને શુભ ફળ મળે છે.

જો તમે પણ શંખ દ્વારા કૃપા મેળવવા માંગતા હોય તો તમારે આ પેજ ને લાઈક કરવું જોઈએ અને શેર

કરીને ૐ લખવું જોઈએ, જેનાથી તમારી મનોકામનાઓ પૂરી થઈ જશે.

આ આર્ટિકલ આપણી ખબર પરથી લેવામાં આવ્યું છે જે અમને પણ પસંદ આવી તને કેમ લાગીયો આ આર્ટિકલ જરૂર જણાવો

Leave a Comment