સપના માં સંભોગ દેખાય એનો અર્થ શું થાય ? તમારી સાથે આવું થશે - Kitu News

ઘણા પ્રકારના હોય છે જો કોઈ સપનામાં પોતાની સંભોગ કરતા જોયું છે તો આવા સપનાને બોલવું ખૂબ જ અઘરું છે પણ શું તમે

જાણો છો કે આપણા ધર્મશાસ્ત્રમાંથી એક સ્વપ્ન શાસ્ત્રમાં લગભગ બધા પ્રકારના સપનાના અર્થ જણાવવામાં આવ્યા છે જો આવું

થવા પાછળના સાચા સંકેતોને તમે જાણવા માંગો છો તો આજના વીડિયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં નમસ્કાર અને ફરી

એકવાર સ્વાગત છે તમારા બધાનો ગર્વ ગુજરાત youtube ચેનલ ઉપર મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા તમને જણાવી દઉં કે જો

તમે મારા ચેનલ ઉપર નવા છો તો આજે જ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડી નું નિશાન આવે છે એની

દબાવી નાખજો જેનાથી મારા દરેક વીડિયોની માહિતી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે અને આજનો આ વિડીયો

ગમે તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. મિત્રો જોવામાં આવે તો આવા સપનામાં તમે કોઈ પરિચિત વ્યક્તિ સાથે

અથવા કોઈ અપરિચિત વ્યક્તિ સાથે અર્થાત કોઈ અજાણ્યા ચહેરા સાથે તમે સંભોગ કરતા જોવા મળે છે તેવામાં જ્યોતિષશાસ્ત્ર

બંને પરિસ્થિતિઓના સપના જોવાના અર્થને જણાવે છે જેના અનુસાર જો તમે તમારા સપનામાં કોઈ પરિચિત ચેહરા સાથે સંભોગ કરો છો તો આ તમારા માટે શુભ સંકેત છે જેનો અર્થ થાય છે કે તમે વીમા યોગ્ય અવસ્થામાં આવી ગયા છો અથવા

તમારા ઘરમાં તમારા લગ્નની ચર્ચાઓ ચાલે છે તો જલ્દીથી જ તમારા લગ્ન નક્કી થશે સાથે જ જો તમે વિવાહ યોગ્ય નથી અથવા પહેલાથી જ પરણેલા છો તો આ સપનું ઘરમાં ધન આવશે એવા સંકેતો આપે છે અને તમારા ઘરમાં માતા લક્ષ્મીની કૃપા થવાની છે

અને મિત્રો કોઈ નવ વિવાહિકનો સપનામાં સંભોગ જોવું એના વિશે એવું માનવામાં આવે છે કે જો કોઈ સારી સુવિધા મહિલાને સપનામાં સંભોગ જોવા મળે તો તેમના ઉપર પ્રીત બધા થયેલી છે તેનો સંકેત મળે છે અમે આવું એટલા માટે કહીએ છીએ કે જો

કોઈ છોકરી ના લગ્ન દરમિયાન એની હળદર લગાવવામાં આવે છે તો એનાથી ઘણી બધી નકારાત્મક શક્તિઓ જેવા કેપ્રેત બોધ વગેરે તેમની તરફ આકર્ષિત થાય છે અથવા આકર્ષિત થવાની સંભાવના વધી પણ જાય છે અને જો આવું થઈ ગયું તો કોઈપણ

નાકારાત્મક શક્તિઓ અગ્નિ ફેરા લઈને તે સ્ત્રી સાથે એક બંધનમાં બંધાઈ જાય છે અને તે સ્ત્રીને પોતાની પત્ની માની લે છે જે કોઈ નવ વિવાહ એ સ્ત્રીના સપનામાં સંભોગ જોવાનું એક કારણ હોઈ શકે છે મિત્રો આનાથી વિપરીત જો તમે તમારા સપનામાં

અજાણ્યા ચહેરા વાળા વ્યક્તિ સાથે સંભોગ કરતા નજરે આવો છો તો તમારા ઉપર કોઈ પ્રયત્ન બધાનો સંકેત છે અથવા તમારા ઉપર કોઈ નકારાત્મક ગુર્જાનો પ્રભાવ વધતો જાય છે પણ મિત્રો જો સપનામાં પતિ પત્ની જ સંભોગ કરતા નજરે આવે તો સ્વપ્ન

શાસ્ત્ર અનુસાર એના બે અર્થ માણી શકાય છે પહેલો એ કે તમે બંને પતિ પત્નીનું દાંપત્યજીવન ખુબજ સારો ચાલી રહ્યો છે અને બીજો એ કે તમને તમારા જીવનસાથી એ નથી મળી રહ્યું જેવી તમને આશા હતી

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *