જો તમને પણ સપનામાં દેખાય છે મરેલા લોકો તો આપે છે આ સાત સંકેત ||

હંમેશા સપના આવતા રહે છે અને સપનામાં મરી ગયેલા લોકોનું આવવું

એ ખૂબ જ સામાન્ય વાત છે ઘણા બધા લોકો જ્યારે મળી ગયેલા લોકોના સપના જોવે છે

ત્યારે એ પ્રશ્ન આવે છે કે તેનાથી છુટકારો કેવી રીતે મેળવવો સપના જે આપણા જીવનનું એક ખૂબ જ મહત્વનો ભાગ છે અને

હંમેશા રાત્રે સુતી વખતે ઘણા લોકોને સપના આવે છે જ્યારે દિવસ પરના કામથી થાકીને પ્રાર્થના સમયે સુવે છે તો આપણી

જિંદગીમાં આપણી જિંદગીથી જોડાયેલ ઘણી યાદો અને જે ઘટનાઓ હોય છે ત્યાં આપણા સપનામાં ઘૂમતી રહે છે અને સપના

આપણને એક બીજી દુનિયામાં લઈને જાય છે કેટલાક સપના આપણને ખાલી આભાસ કરાવે છે અને કેટલાક સપના આપણને યાદ રહી જાય છે કેટલાક સપના જોઈને આપણી ખુશ થઈએ છીએ અને કેટલાક સપના એવા હોય છે જેનાથી ડરેલી આપણી

ઊંઘ ઊડી જાય છે પરંતુ ક્યારેય તમારા મગજમાં પ્રશ્ન આવ્યો કે તમને આ સપનું કેમ આવ્યું અને આ સપના પાછળ સચ્ચાઈ શું છે આ સપનામાં શું દેખાય છે તેનું ખૂબ જ મહત્વ હોય છે દરેક વસ્તુ દરેક વાતનો જિંદગીથી કંઈક જોડાવું જરૂર હોય છે એટલા માટે

જો તમને પણ સપના આવે તો તેમાં જે સંકેત મળે છે તો એમાં તમારે ધ્યાન આપવું જોઈએ કેમકે આ સંકેત તમારા જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે સ્વપ્નશાસ્ત્ર પણ હોય છે તમને ખબર હોવી જોઈએ અને તેમાં દરેક સપનાનું પોતાનું મહત્વ જણાવ્યું છે જે

ભવિષ્યમાં થવાવાળી ઘટનાઓથી આપણને જાણ કરાવે છે શાસ્ત્રમાં ધર્મમાં માનવનો જન્મ લેવો અને એક નિશ્ચિત સમય પછી

પોતાના શરીરનો ત્યાગ કરવો એ એક સનાતન સત્ય જણાવ્યું છે જીવન મરણના ચક્રમાં આત્માના પુનર્જનમાં લેવાની અવધારણા પણ ખૂબ જ સામાન્ય છે અને ગીતાનો ઉપદેશ કહેતા ભગવાન શ્રીકૃષ્ણએ સ્પષ્ટ કહ્યું હતું કે જેવી રીતે આપણી જૂના વસ્ત્રોને

છોડીને નવા વસ્ત્રો ધારણ કરીએ છીએ એવી જ રીતે આત્મા પણ જુના શરીરનો ત્યાગ કરીને નવું શરીર ધારણ કરે છે આપણે

આપણા જીવનમાં અનેક સંબંધ બનાવીએ છીએ અને આ જ નજીકના લોકોની જ્યારે મૃત્યુ થઈ જાય છે તો એ આપણા માટે ખૂબ જ પીડાદાયક થઈ જાય છે જે વ્યક્તિએ જન્મ લીધો છે તે વ્યક્તિનું મૃત્યુ તો થવાનું જ છે પરંતુ કેટલીક વાર આ દર્દ અસહનીય થઈ

જાય છે અને મૃત્યુ પછી તેના પ્રિયજનોની તેની ખૂબ જ યાદ સતાવે છે એટલું જ નહીં કે કેટલીક વાર આપણને તે સપનામાં પણ

જોવા મળે છે આપણે સપનામાં તે લોકોને જ્યારે જોઇએ છીએ જ્યાં દુનિયામાં નથી તો પછી એ આપણા માટે કઠણ થઈ જાય છે અને આપણને લાગે છે કે ત્યાં આપણને સંકેત આપવાની કોશિશ કરે છે અને કેટલીક વાર આપણે સપનામાં જીવિત વ્યક્તિઓને

મરેલા પણ જોઈએ છીએ સપનામાં મરેલા વ્યક્તિનું દેખાવ એ કેટલીય વાતોનો સંકેત આપે છે અને જો તે વારેવારે તમારા

સપનામાં આવે છે તો તેનો અર્થ ગંભીર હોય છે જો તમને સપનામાં મૃત પ્રિયજન દેખાય છે તો તમારે શું ઉપાય કરવો જોઈએ એવું તમને આજે જણાવીશ કહેવાય છે કે આવું વારેવારે થવું એ આત્મા તમારા સાથે સંપર્ક સાધવા માંગે છે જ્યારે વ્યક્તિ નિંદરમાં

હોય છે ત્યારે તેની પાસે ઇન્દ્રિયો શાંત હોય છે ત્યારે સપનાના માધ્યમથી આત્મા તમારી સાથે કોન્ટેક્ટ કરે છે એ તમારા જીવનમાં બદલાવની બાજુ પણ સંકેત આપે છે આત્મા તમારા સપનામાં આવેલી સૂચના આપવાની કોશિશ કરે છે કે એ એમની દુનિયામાં

ખુશ છે અને આપણે તેના જવાથી દુઃખી ના થઈ કેટલાક લોકોનું કહેવું છે કે સપનાને નજર અંદાજ ના કરવા જોઈએ જો મળતા

પહેલા કોઈ વ્યક્તિની આત્મા અતૃપ્ત અને અસંતુષ્ટ રહી છે તો તેની આત્મા અશાંત રહીને ભટક્યા કરે છે ત્યારે સપનામાં આવીને સંબંધીત વ્યક્તિની સંકેત આપવાની કોશિશ કરે છે અને તેની આત્માને શાંતિ માટે તમારે પુણ્ય કર્મ દાન તર્પણ વગેરે કરવું જોઈએ

Leave a Comment