શરદ પૂનમ આ દિશામાં કરી દો એક સાથીઓ

નમસ્કાર મિત્રો ધાર્મિક જીવનમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે શરદ પૂનમના દિવસે આ જગ્યા ઉપર એક ચમત્કારી સાથીઓ

કરી દેવાથી બધી જ મુશ્કેલીઓનો અંત આવે છે મિત્રો શરદ પૂનમ એટલે મનને પ્રફુલિત કરવા વાળી ઋતુ શરદ પૂનમ મંગલ

દિવસ છે માનતા મુજબ આ દિવસે લક્ષ્મીજી આખી રાત્રી દરમિયાન ભ્રમણ કરે છે આથી લોકો લક્ષ્મીજીને વધારવાનું એક બિંદુ

દરિયામાં છાપ પડે તો મોતી બની જાય છે આ પૂનમને એટલે માણેકથારી પૂનમ પણ કહેવામાં આવે છે મિત્રો ભગવાન શ્રીકૃષ્ણએ

યુધિષ્ઠિરને સમજાવતા કહ્યું હતું કે શરદ પૂર્ણિમા ની રાત્રી મને ખૂબ ગમે છે પૂનમે કરેલું દાન યાત્રા દર્શન મને ખૂબ ગમે છે એટલા

માટે મિત્રો આજના દિવસે એટલે કે પૂનમના દિવસે આપણી થી થઈ શકે તો આપણે દાન પણ કરવું જોઈએ પ્રભુના દર્શન કરવા

જોઈએ અને થઈ શકે તો યાત્રા પણ કરવી જોઈએ ગંગા નદીમાં સ્નાન કરવું જોઈએ મિત્રો વર્ષભરમાં આવતી દરેક પૂર્ણિમાનું

મહત્વ ખૂબ જ હોય છે પરંતુ શરદપૂર્ણિમા બાકી બધાથી ખૂબ જ ખાસ છે શાસ્ત્રો મુજબ આ દિવસે સામાન્ય લોકો માટે લાભકારી

હોય છે હિન્દુ કેલેન્ડર પ્રમાણે વિક્રમ સુદ પૂનમને શરદપૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે ચંદ્ર પૂર્ણ કરાયે ખીલેલું હોય

છે જે એક માણવા લાયક ક્ષણ હોય છે મિત્રો આજના દિવસે તમારે અમુક ઉપાયો કરવા જોઈએ જે ઉપાય ને કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે શરદપૂનમની એવી પણ માન્યતાઓ છે કે આપણે રાત્રિના સમયે ખીર જો આપણે મૂકીએ ચંદ્રની

છે અને તેનો સવારે પ્રસાદના રૂપમાં ગ્રહણ કરીએ તો આપણા જીવનમાં આંખોનું તેજ વધે છે બીમારીઓ દૂર થાય છે અને કોઈ પણ જાતના હૃદય રોગની બીમારી ફેફસાની બીમારી આંખોની રોશની એવી બધી જે બીમારીઓ સાથે સંકળાયેલી હોય તે બધી

દૂર થાય છે શરદપૂનમ પર મંદિરોમાં ખાસ પૂજાનું આયોજન કરવામાં આવે છે શરદ પૂનમનો દિવસ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટેનો ખાસ દિવસ ગણવામાં આવે છે એટલા માટે આજના દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આપણે એક સાથીઓ જરૂર

કરવો જોઈએ જો માતા લક્ષ્મીને એક સાથીઓ કરવામાં આવે તો માતા લક્ષ્મી રાત્રીના સમયે તમારા ઘરમાં પ્રવેશ કરે છે અને તમને ખૂબ સારા આશીર્વાદ આપે છે જ્યારે જ્યારે કોઈપણના ઘરમાં માતા લક્ષ્મી પ્રવેશ કરે માતા લક્ષ્મી પ્રવેશ કરે એટલે ધનનો

વરસાદ થાય છે અને ધનધાન્યના ભંડાર ભરાઈ જાય છે તો દરેક વ્યક્તિ આ જરૂર કરવું જોઈએ મિત્રો આપણે આ ઉપાય કરવા માટે સવારમાં વહેલું ઉઠવાનું છે ગંગા સ્નાન કરવાનું છે અને પીળા રંગના અથવા તો લાલ રંગના વસ્ત્રો ધારણ કરવાના છે શ્રીહર

વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીની પૂજા આરાધના કરવાની છે અને ઓમ મહાલક્ષ્મી નમઃ આમંત્રણનો આપણે 108 વખત છાપ કરવો જોઈએ ભગવાનને ભોગ લગાવવો જોઈએ ભગવાને સિંગાર કરવો જોઈએ અભિષેક કરવો જોઈએ દક્ષિણાવર્તી શંખથી

અને ત્યાર પછી ભગવાનની ગાયના ઘીના દીવા કરીને આરતી કરવી જોઈએ આવી રીતે થઈ ગયા પછી આપણે ઉપાય કરવાનો છે હવે મિત્રો ઉપાય તમારે દક્ષિણ દિશા તરફ કરવાનો છે અથવા તો ઉત્તર દિશામાં કરો તો પણ ચાલે છે આપણા ઘરની જે ઉત્તર

દિશાની દીવાલ અથવા તો દક્ષિણ દિશાની દીવાલ જે પણ પડતો હોય ત્યાં તમારે આ ઉપાય ને કરવો જોઈએ દીવાલ ઉપર આપણે કંકોત્રી એક સાચી બનાવવાનો છે નીચે આપણે એક રૂપિયાનો સિક્કો અને એક સોપારી લાલ કપડામાં મૂકવાના છે અ

ને ચોખા થી તમારે તેને વધાવાના છે આવી રીતે સાચિયાને તમારે કરીને ચોખા થી વધાવશો એટલે માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને સાથીયા સામે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો 108 વખત છાપ કરવો જોઈએ અને ત્યાર પછી અ મહાલક્ષ્મી નમઃ

મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો પણ તમારે 108 વખત છાપ કરવો જોઈએ જો આવી રીતે સાચો કરીને ઉપાય કરવામાં આવે તો બધી જ મુશ્કેલીઓનો અંત આવે છે મિત્રો આવી રીતે સાથિયા ની સામે બેસીને તમારે પગે લાગવાનું છે તમારી જે પણ મનોકામના હોય

તે કહેવાની છે જે પણ દુઃખ દરિદ્રતા તમારા ઘરમાં આવી રહી હોય તેની વાત કરવાની છે તમારી ઈચ્છાઓ પૂર્ણ થતી હોય તો તેની વાત કરવાની છે જે પણ મુશ્કેલીઓ તમારા ઘરમાં હોય તેની વાત કરવાની છે ઘણા સમયથી કોઈ તમારી ઈચ્છાઓ અધૂરી રહી જતી હોય તે કહેવી જોઈએ અને દૂર કરવાની પ્રાર્થના કરવી જોઈએ કષ્ટ દૂર થાય તેવી પ્રાર્થના કરવી જોઈએ

Leave a Comment