શરદ પુર્ણિમા પહેલા 4 રાશિ ના નસીબ ચમકશે - Kitu News

વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમા પ્રબળ નિર્વિગ્નમ કુરુ મે દેવા સર્વ કાર્ય નમસ્કાર હર હર મહાદેવ શરદપૂર્ણિમા પહેલા ચાર રાશી ના

નસીબ ચમકવા જઈ રહ્યા છે તો ચાલો જાણીએ કઈ રાશિ પર સંકટ છે અને કઈ રાશિને લાભ થવાનો છે આજના વીડિયોમાં હું

તમને મંગળ ગ્રહ સંબંધિત તમામ માહિતી આપવાનો છું કઈ રાશિ પર મંગળની કેવી અસર થશે તે પણ જણાવીશ પરંતુ એ પહેલા

જો હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો અને રાશિ ચક્ર ચોક્કસ સમયે રાષ્ટ્રપતિ નાંખે છે ચાર

રાશિઓ છે જેની કુંડળીમાં રાજીયોગ ચાલી રહ્યો છે આમ તો જ્યોતિષશાસ્ત્રમાં મંગળ ગ્રહને લાલ ગ્રહનું વિરોધ મળ્યું છે બહાદુરી

ઉર્જા નેતૃત્વ ભાઈ બહેન આ બધા પરિબળો છે અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે જ્યારે મકર રાશિ તેની ઉચ્ચ નિશાની છે અને કર્ક

રાશિ તેની નીચે રાશિ કહેવાય છે મંગળની સૂર્ય અને ચંદ્ર સાથે સારી એવી મિત્રતા છે મજબૂત અને શુભ હોય તે વ્યક્તિ સ્વતંત્ર

વિચાર સાથે ખૂબ પ્રભાવતા હોય આવા વ્યક્તિના પોતાના ભાઈ બહેન સાથે પણ સારા સંબંધો હોય તેમનામાં હિંમત પણ ઘણી

બધી હોય મહેનતુ વ્યક્તિત્વ ધરાવતા હોય અને સમયસર કોઈ પણ કામે પૂરું કરતા હોય લોકોને ખૂબ સારી રીતે આકર્ષી લેતા

હોય છે નબળી હોય અથવા તો અશુભ હોય તો તેના પરિણામે જીવન પર લોહી સંબંધીત શારીરિક પરેશાની રહેતી હોય ગુસ્સો

બહુ વધારે આવતો હોય ઘણીવાર ઘણા બધા લોકો સાથે વિવાદ થઈ જતો હોય નાની નાની વાતમાં ઝઘડો કરી લેવો આ બધી

મંગળની નબળી સ્થિતિ પણ જાતકોના દાંપત્ય જીવનમાં ઘણી બધી અસર કરતી હોય છે સાથે સાથે સમસ્યા પણ ઊભી કરતી

હોય છે મંગળની સ્થિતિના કારણે કુંડળીમાં માંગલિક દોષ પણ બને છે જો મંગળ જન્મકુંડળીમાં ચતુર્થ સાતમા આઠમા અને

બારમાં ભાવના કોઈ પણ ઘરમાં હોય તો આ સ્થિતિ જન્મ કુંડળીમાં મંગળદોષ અને માંગલિક દોષ બનાવતી હોય છે માંગલિક

દોષના કારણે વ્યક્તિને તેના લગ્ન જીવનમાં અનેક પ્રકારોમાં મંગળદોષના કારણે નકારાત્મક પરિણામો આવતા હોય એ વ્યક્તિના

જીવનમાં લગ્ન સંબંધીત વિલંબ થતો હોય અને ઘણી બધી સમસ્યાઓ જોવા મળતી હોય છે તો ચાલો હવે જાણીએ કે મંગળ ગ્રહને

કારણે કઈ રાશિ પર કેવી અસર થવાની છે ત્યારે આ રાશિના લોકોની કુંડળીમાં એક શક્તિશાળી રાજીયોગ બનતો હોય છે તેને

આવક અને નફાના મૂલ્ય તરીકે ગણવામાં આવે છે તેથી આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં વધારો થવાની સંભાવના

જોડાયેલી છે તેમજ વેપારમાં વિશેષ આર્થિક લાભ થઈ શકે આર્થિક રીતે પણ મજબૂત બની શકશે કાર્યશયની માં પણ સુધારો

આવશે અને એના પ્રતિષ્ઠા વધારે મળશે ની વાત કરીએ તો મંગળના સંક્રમણને કારણે મોટાભાગના લોકોને લગ્નજીવન સંબંધીત

સારા પરિણામો આપશે વૃષભમાં સંક્રમણની હાજરી વૃષભ રાશીના લોકોને તેમના અંગત જીવન સંબંધિત ઘણા મહત્વપૂર્ણ નિર્ણય

લેવામાં પણ મદદ કરવાની છે તેમનું પણ ગુસ્સો નિયંત્રિત થઈ શકે છે તમારા પરિવારના સભ્યો સાથેના સંબંધોને મધુર બનાવશે

જો ઝઘડા નાના હોય તો તે પણ દૂર થવાના છે તે જ સમયે વૃષભ રાશી ના જાતકો તેમની હિંમત અને સારી વાણીના બળ પર લોકોને આકર્ષવામાં મદદ કરશે અને તેમના માટે સારું થવાનું છે ત્યાર પછી સિંહ રાશી ની વાત કરીએ તો એ લોકો માટે મંગળ

વૃષભ રાશિમાં પ્રવેશતા ની સાથે સિંહ રાશિના લોકો માટે સારા દિવસો શરૂ થઈ ગયા છે પ્રમોશન પણ મળી શકે પગાર વધારો પણ થઈ શકે વ્યવસાયિક સંબંધો પણ સારા બની શકે આ સમયે માટે ખૂબ સારો માનવામાં આવે છે ત્યાર પછી કન્યા રાશિના

લોકોની વાત કરીએ તો આ સમયે લાભદાય રહેવાનો છે ઘણા બધા તમારા બાકી ગામ હશે તે પણ પૂર્ણ થઈ શકે વેપાર સંબંધિત તમારી મુસાફરી પણ કરવાનો સમય આવી શકે ભવિષ્યમાં સારા પૈસા પણ તમે કમાઈ શકો છો તે લોકોને પણ આ સાથે પણ

દલીલ થઈ શકે ઝઘડા થઈ શકે આ સમય દરમિયાન થોડું ધ્યાન રાખવાનું છે તમારા માટે થોડુંક પડકાર જનક બનવાનું છે કારણ કે આ સમય દરમિયાન તમારી સાથે કંઈક એવું થવાનું છે જેના માટે તમે પહેલાથી તૈયાર નહીં હોય તમે કંઈક અલગ કામ કરતા

હશો અને થઈ જશે કંઈક અલગ આવી સ્થિતિમાં તમારે માનસિક તળાવનું ધ્યાન રાખવાનું છે અંગત જીવનમાં પણ તમારે તમારી ભાષા સુધારવાની છે વાતચીત કરવાની શૈલી સુધારવાની છે નહિતર તમારા દ્વારા કહેવામાં આવેલા શબ્દોથી તમારા જીવનસાથી

અથવા તો ઘરના વડીલ કોઈ પણ વ્યક્તિ નાના બાળકો સાથે પણ રબજક થઈ શકે ઝઘડો થઈ શકે છે તો ચાલો હવે જાણીએ કે કેવા ઉપાય કરવાથી પ્રતિકૂળ પરિસ્થિતિઓનું નિર્માણ કરી શકાય મંગળવારે ભગવાન નરસિંહની પૂજા કરો તેમની સામે તેલનો

દીવો પ્રગટાવી તેમની કથા અથવા તો તેમની વાર્તા સાંભળો અથવા તો વાંચો મંગળના બીજ મંત્ર ઓમ મોમાઈ નમઃ આમંત્રણ તમારી 27 વાર સ્મરણ કરવાનું છે સાફ કરવાનો છે મંગળવારે અચૂક વ્રત રાખવો દર મંગળવારે ગરીબો જરૂરીયાત મંદ લોકોને

ભોજન જમાડુ મંગળવારે હનુમાન ચાલીસા ના પાઠ અથવા તો બજરંગબાણ નો પાઠ કરો તમારા ઘરની છત ઉપર લાલ ધ્વજ ફરકાવો વાંદરાઓમાં કેળા ગોળ ચડાવે છો દરેક મંગળવારે પૂજા કરવાથી પણ અનુકૂળ રહેશે મંગળ સંબંધીત વસ્તુઓનું દાન પણ

કરી શકાય છે કે લાલ છે ખાંડ વરીયાળીના ફૂલ તાંબાના વાસણ ગોળ આ બધી વસ્તુનું પણ તમે દાન કરી શકો કોઈપણ જરૂરિયાત વ્યક્તિને અથવા તો કોઈ પણ મંદિરમાં હવે આ ઉપાય કરવાથી તમારા જેટલી પરિસ્થિતિ નિર્માણ થઈ રહેશે જે

વિપરીત પરિસ્થિતિ છે એ તમારા માટે સાનુકૂળ પરિસ્થિતિ બદલાઈ શકે છે પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને આવા જ રાશી ના વિડીયો ને સાંભળવા માટે રાશિ મંત્ર ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહિ

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *