સર્વે વ્યાધિ નો નાશ કરનાર ચમત્કારી મંત્ર”હનુમાન બાહુક”

આ વીડિયોમાં દરેક સંકટોમાંથી મુક્તિ દેવાવાળું ચમત્કારિક હનુમાન નો પાઠ કરીશું ગુજરાતી ભાષાંતર સાથે

શરૂ કરી લેજો જેથી આવનાર નવા વિડીયો ની માહિતી આપ સુધી જાય ધન્યવાદ

મિત્રો હનુમાન બાહુકની રચના ગોસ્વામી તુલસીદાસજીએ કરેલી છે કેવાય છે

કે જ્યારે તુલસીદાસજીની વાત રોગનો વ્યાધિ લાગુ પડ્યું

આખા શરીરમાં ભયંકર પીળા થઈ ત્યારે તેમણે ઘણો ઉપાય કર્યો છતાંય

આ વ્યાધિમાંથી મુક્તિ ના મળી ત્યારે આ હનુમાન વાવ ઉપની રચના કરી

અને હનુમાનજીને જ પોતાના વેદ તરીકે બોલાવ્યા અને આ પીળા માંથી એટલે

કે પોતાના શરીરમાં થતી દરેક આદિજાતિડામાંથી મુક્તિ પ્રાપ્ત કરી એ જ છે

આ હનુમાન બાહુક નો પાઠ જે તુલસીદાસજીના મુખમાંથી આ પીળા ને દૂર કરવા માટે

શ્રી હનુમાનજીની સ્તુતિ ફરી પડી એ જ છે આ હનુમાન બાહુકનો પાઠ ચમત્કારી

મંત્ર સ્વરૂપ આ હનુમાન બાહુક નો પાઠ કરવાથી ભક્તોની દરેક મુશ્કેલી

સંકટો માનસિક શારીરિક આર્થિક વ્યાધિઓ ટડે છે મટે છે કોઈપણ

દોષ લાગ્યો હોય બુરી નજરથી પીડિત હોય કોઈ ટુચકા ટોટકા કરેલા હોય

મંત્ર તંત્રનો પ્રયોગ થયો હોય અથવા શનિ મહારાજની કોઈ પનોતીના

ચક્કરમાં આવ્યા હોય દંડ બંધન ગુનામાં સપડાયા હોય આવડી દશાથી

ઉપાધી આવી પડી હોય કોઈપણ કાર્યોમાં હાર દેખાતી હોય દુઃખના ડુંગર તૂટી પડ્યા હોય

ત્યારે આ હનુમાન બાહુકનો પાઠ ઉત્તમ અને ચમત્કારી ઉપાય છે

શ્રી અંજની પુત્ર પવનસુત શ્રી હનુમાનજી એ ભક્તોની સહાય જરૂર કરશે

જે સાંભળશે કે કરશે હનુમાન બાહુકનો પાઠ તો મિત્રો આવો આ ચમત્કારિક મંત્ર પાઠ આપણી સાંભળીએ મંગળવાર સ્પેશિયલ

હનુમાન બાહુક શ્રી જાનકી વલ્લભભાઈ નમઃ શ્રી હનુમાન જય નમઃ શ્રીરામ દોતા એ નમ સિંધુ તરહ સે હરણ રવિ તેનું કો કાલ જાનું

ગહન દહન નીર્દહન કરની હસન કબંગ ચા દુધાનમાં પવનસુવ કહે તુલસીદાસ સેવતહિત સંત નિકટ ગુનગ ના મત જબત સામાન્ય

ઘટક આ દોહા નો અર્થ થાય છે તુલસીદાસજી હનુમાનજીને પ્રાર્થના કરે છે હે હનુમાનજીકાળના સૂર્ય જેવા કામ્રવણની આપનું

શરીર છે શ્રી જાનકીજીના શોભનો સહન કરવાવાળા છો એ વિશાળબાબુ વાળા આપ રુદ્ર વેશમાં કાળના પણ કાર્ડ છો અને

અભેદ્ય લંકા નગરી ને નીંદે બાળીને ભસ્મ કરી દેનારા છો આપ ક્રોધિત થાવ છો ત્યારે ભવા ચઢાવીને ભયંકર રાક્ષસોના ગર્ભને હણી

નાખો છો અને તેમના અભિમાન ને ઉતારી દીધો છે હે ભક્તોની ભારે ચઢનારા અને સ્મરણ કરનારા ની સાથે રહેનારા બલવીર હે

સેવકો પર સદાય કૃપા કરનારા પવનપુત્ર શ્રી હનુમાનજી આ ગોસ્વામી તુલસીદાસ પ્રણામ કરીને કહે છે આપના ગુણગાન ગાના

અને આપના નામનો જબ કરનારના સર્વશંકટો દૂર થઈ જાય સ્વર્ણ શેલ શંકા કોટી રવિ તારુના તેજ ઘન ઉર્વીશાલ ભોજન ના

ખબર જ હતા તુલસીદાસ બસ જાનુ મારુ તે શુદ્ધ મૂર્તિ વિઘટન સંતાપ પ્રાપ્તિ પુરુષ કહી સપને હું નહીં આવત નિકટતા હે મારુતિ

નંદન હે સુમેરુ પર્વની હે કરોડો સૂર્ય સામાન અનંત તેજો રાશિ વાળા આપ વિશાળ છાતી વાળા છો આપના ના ગુણ અને શરીર

વજ્ર જેવું છે શંકર ભવા દાંતજીભ મુખ પીડાનેત્રો વિકરાળ બની દોસ્તોના સુખને નષ્ટ કરી નાખે છે તથા તેના સૈન્ય બળોને હણી

નાખે છે તુલસીદાસજી કહે છે જેના હૃદયમાં પવન કુમાર શ્રી હનુમાનજીની મૂર્તિ સ્થાપિત થાય છે તેવા મનુષ્યની સામે દુઃખ દર્દ કે પાપ કદાપિ સ્વપ્નમાં પણ આવી શકતા નથી પંચમુખાવલી બેધબંદી કો કોન તુલસી શહેર પવન કો પોતે રજપૂત રૂડો હે

મહાબાહો હનુમાનજી પાંચ મુખવાળા પરમેશ્વર શિવ સમાન સ્વામી કાર્તિકેજી અને ચિરંજીવ પરશુરામ જેવા મહા શક્તિશાળી દેવગણો સૂરો અસુરો આદિ બધાથી અધિક વળી યુદ્ધ રૂપી મહાનદીને પાર કરનારા યોગ્ય નિર પણ છો હે મહાવીર પ્રતિજ્ઞા વાળા

ચતુર સેનાપતિ મહા યશસ્થી અને કીર્તિમાન પણ છો વેદો વગેરે આવતી યશગાથા ના ગુણગાન ગાય છે સ્વયં શ્રી રામેશ્વરમુખી આપના બહુમૂલ્ય ગુણોની કથાઓ કહી છે તુલસીદાસજીના સ્વામી પવનપુત્ર શ્રી હનુમાનજી દીન દુખીયાના દળનો નાશ કરવા માટે આપના વગર બીજો કોણ સમર્થ હોઈ શકે?

Leave a Comment