આજે રાત્રે સુતા પહેલા સાંભળો વામન એકાદશી કથા

જય શ્રી કૃષ્ણ મિત્રો આજે ભાદરવા દેખાઈએ છીએ એટલે કે

પરિવર્તેની એકાદશી એકાદશી કે પછી એકાદશી તો આજના

શુભ દિવસે સાંભળવાનું ખૂબ જ મહિમા છે તો આ વીડિયોમાં

વામન અવતારની કથા સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ

આવે તો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો

ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય ભગવાન શ્રી હરિ વામન સ્વરૂપે

જનમ્યા જ્યારે સર્વ દેવો ઋષિઓ મુનિઓ તથા પ્રજાપતિ હોય

તેમને નમસ્કાર કર્યા ત્યારે બ્રહ્માજી બોલ્યા જેમના થકી સમગ્ર વિશ્વ સર્જાયું છે

અને મહા સમર્થ વિષ્ણુ જ છે તેમને હું નમસ્કાર કરું છું પછી સ્વર્ગમાં પધાર્યા હતા

આ વિશેનો ભગવાન કિસાન પ્રભુ હોવા છતાં કશ્યપના પુત્ર તરીકે

જનમ્યા હતા તેમની ક્રાંતિ મેઘના જેવી હતી પ્રભુએ યોગથી બાળપણ ધારણ કરીને સૌ દેવોને કહ્યું કે હે શ્રેષ્ઠ દેવતાઓ તમારું કયું કાર્ય કરવું તમને કેવું વરદાન આપું આપ સર્વે ચેષ્ટા હોય તે કહો ત્યારે તેઓ ખુશ થઈને બોલ્યા પ્રજાપતિ બ્રહ્માજીના વરદાનને

કારણે અમે મોટા તપ શૂરવીરતાથી દેત્ય મહારાજા થયેલા બલિરાજાને અમારી પાસેથી સમસ્ત ત્રિલો કરી લીધું એ પ્રભુ

અમારામાંથી કોઈ પણ બલિરાજા નો વધ કરી શકે તેમ નથી માત્ર આપ જ વાત કરવાની શક્તિમાં છો અમે સર્વે આપના શરણે

આવ્યા છીએ તમે શરણાગત અને વરદાન આપવાની સમર્થ છું આપ અમને બલિરાજાતી રક્ષણ પ્રાપ્ત જલ્દીથી વાત કરવા તૈયાર

થાવ ત્યારે વામન ભગવાન બોલ્યા તે મળશે લઈ જાઓ એ દેવતાઓ આજથી તમે નિશ્ચિત બનાવો. હું બોલી રાજાના યજ્ઞમાં ગયા

પછી મારે જે કાર્ય કરવાનું છે તે બાબત વિચારીશ આમ કહીને શ્રીહરી રાજાના તૈયાર થયા તેઓ વૃદ્ધ નહી હોવા છતાં દાનવ રાજ બલિરાજાના રક્ષણ કરી રહ્યા હતા દ્વાર પર પણ દાનવો ચોકી કરી રહ્યા હતા ભગવાને તેમાં પ્રવેશ કર્યો ત્યારે બલિરાજા

ઋષિમુનિઓથી છે રહેલા હતા તેમની નજીક જઈને ઊભા રહ્યા યજ્ઞમાં સૌને પોતાની વાણીથી મંત્ર ગુપ્ત કરી દીધા તે જોઈ

બલિરાજા પણ ભગવાન સામે નમસ્કાર કરીને ઊભા રહ્યા તેણે કહ્યું તમે ક્યાંથી પધાર્યા કોણ છો? કોના પુત્ર છો? તમારું અહીં આવવાનું શું આયોજન છે તમારા આવા સ્વરૂપને કારણે મને ઓળખાતા નથી તમે બાળ હોવા છતાં તમારી વાણી શિષ્ટ છે તમે

સૌને પ્રિય લાગો તેવા છો કહો તમારું કયું કામ કરું બલિરાજાએ વામન ભગવાને આવું કહ્યું ત્યારે વામન ભગવાન બોલ્યા એ

અસુરેશ્વર તમારો આ યજ્ઞ છે આ યજ્ઞમાં ગણાય અધિપ પદાર્થો છે યજ્ઞ સંસ્કારી છે પૂર્વે બ્રહ્મદેવે છે યજ્ઞ કર્યો હતો બસ તેના જે

વો જ આ યજ્ઞ છે તમામ બાપુનો નાશ કરવાની તમે એક યજ્ઞ દ્વારા પરમાત્માનું વ્યસન કરો છો આ યજ્ઞ સર્વે કામનામય છે એનો પ્રભાવ મોટો હોવાથી સ્વર્ગનું દર્શન થાય છે એ શ્રેષ્ઠ વિદ્વાન તમે કોના પુત્ર છો? તમે શું ઈચ્છો છો આપુ તમે વરદાન માંગો તમારી

ઈચ્છા પ્રમાણે માંગો ત્યારે વામન ભગવાન બોલ્યા. હું રાજ્ય વાહનો રત્નો કે સ્ત્રીઓ માંગતો નથી તમે જો ખરેખર મારા પર પ્રસન્ન થયા છો તો મારા ગુરુ માટે માત્ર ત્રણ જ પગલાં પૃથ્વી મને આપો પૃથ્વી માતા અગ્નિ સ્થાપના માટે જરૂરી છે આ વરદાન હું તમારી

પાસે માંગુ છું વામનનો આ વરદાન સાંભળીને બલિરાજાએ કહ્યું કે એ વક્તા શ્રેષ્ઠ માત્ર ત્રણ પગલાં તમારું કાર્ય સિદ્ધ થશે માટે તમે કરોડો પગલા ભૂમિની માંગણી કરો ત્યારે બલિરાજાના ગુરુ શુક્રાચાર્ય બોલ્યા એ મહાદાન તમે આ બ્રાહ્મણને કહી જ આપશો નહીં

એ રાજન તમે ઓળખતા નથી એ ભગવાન વિષ્ણુ છે ઇન્દ્રનો હિત કરવાના ઈચ્છાથી ખુદ ભગવાને વામનનો સ્વરૂપ લીધું છે તેને તમને છેતરવા માટે જ અહીં આવ્યા છે આ પ્રભુ અનેક રૂપો ધારણ કરનારા છે શુક્રવારે જ્યારે આમ કહ્યું ત્યારે દિત્યરાજ બલી

લાંબા વિચારમાં ડૂબી ગયા પછી તેમણે મનોમન નિશ્ચય કર્યો આના કરતા બીજું કયું પાત્ર શ્રેષ્ઠ હોઈ શકે આમ વિચારીને તેમણે ઉતાવળથી સુવર્ણની માટી હાથમાં લેતા કહ્યું એ શ્રેષ્ઠ બ્રાહ્મણ દેવ તમે પૂર્વા વિમુખ ઉભા છો હું અહીં તૈયાર ઉભો છું તમે ત્રણ ઢગલા પૃથ્વી સ્વીકારશો

Leave a Comment