શ્રાવણ મહિનામાં આ પવિત્ર વસ્તુ તમારા ઘરે લાવજો || ગુજરાતી ભક્તિ

મિત્રો શ્રાવણ મહિનામાં ભગવાન શિવની વિશેષ રૂપથી પૂજા કરવામાં આવે છે મિત્રો આ મહિનામાં શિવ ભક્તો ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત કરવા માટે રથ રાખે છે શિવ મંદિરમાં શિવલિંગની વિશેષ રૂપથી સજાવટ કરવામાં આવે છે અને ભક્તો ઘણા બધા પ્રકારના પાયો પણ કરે છે બધાને ઈચ્છા ભગવાન શિવને ખુશ કરવાની હોય છે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ

શ્રાવણ મહિનામાં શ્રી શિવ ભગવાનને પ્રસન્ન કરી દે છે તેની બધી જ મનોકામના પૂર્ણ થઈ જતી હોય છે પરંતુ શું તમે જાણો છો શ્રાવણ મહિનામાં ઘણી બધી એવી વસ્તુઓ છે જેને કરમાળ લાવવાથી સુખ સમૃદ્ધિ આવે છે અને ખૂબ જ શુભ ગણવામાં આવે છે અને જો તમે શ્રાવણ મહિનામાં આ વસ્તુઓ ઘરે લાવો છો તો ભગવાન શિવ પ્રસન્ન થઈને તમારી બધી મનોકામના પૂર્ણ કરે છે આ

બધી વસ્તુઓ મહાદેવની અતિપ્રિય છે ભગવાન ભોળાનાથ ભંડારી છે અને થોડા જ પ્રયાસોથી ભગવાન ભોળાનાથ પ્રસન્ન થઈ જાય છે જે લોકો ભગવાન ભોળાનાથની પ્રિય વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુ શ્રાવણ મહિનામાં પોતાને ઘરે લઈ આવે છે તો ભગવાન ભોળાનાથ તેમના જીવનની બધી જ મુશ્કેલીઓ દૂર કરે છે તે વ્યક્તિને જીવનમાં ક્યારેય ધનની કમી નથી રહેતી તો

આવો મિત્રો જાણીએ તે કઈ વસ્તુઓ છે જેને ઘરમાં લાવવાથી ભગવાન ભોળાનાથ વગર પૂછે જ પ્રસન્ન થઈ જાય છે અને તમને સુખ સમૃદ્ધિના આશીર્વાદ પણ આપે છે મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા જો હજુ સુધી તમે આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો વીડિયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો શરુ કરીએ મિત્રો સૌથી

પહેલી વસ્તુ છે રાખ એટલે કે બસમાં ભગવાન ભોળાનાથને ત્રાક ખૂબ જ પ્રિય છે શ્રાવણ મહિનામાં શિવ મંદિરે જઈને રાખ લઈને આવી જોઈએ અને તમારે તમારા પૂજા ઘરમાં રાખવી જોઈએ આ લઈને ઘરમાં આવવાથી અને પૂજા કરવાથી ખૂબ જ લાભ થાય છે અને આ રાખને તમે જ્યાં પૈસા રાખો છો ત્યાં પણ રાખી શકો છો એટલે કે તિજોરીમાં પણ રાખી શકાય છે આવું કરવાથી

ધનની ક્યારેય કમી નથી રહેતી બીજી વસ્તુઓ છે જે રુદ્રાક્ષ રુદ્રાક્ષ પણ ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે માન્યતાને અનુસાર ભગવાન શિવ સાક્ષાત રૂપિયા નિવાસ કરે છે રુદ્રાક્ષ અને શ્રાવણ મહિનામાં ઘરે લાવવાથી શુભ ભાગ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને જીવનની ઘણી બધી સમસ્યાથી છુટકારો મળે છે મિત્રો રુદ્રાક્ષ એક પ્રકારનું ફળ હોય છે જેને શિવ ભગવાનનો જ એક

અંશ માનવામાં આવે છે શિવપુરાણમાં બતાવવામાં આવેલું છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ શિવ ભગવાનના આસૃતિ થઈ હતી. જો તમે રુદ્રાક્ષની માળા પહેરવાનું ઇચ્છો છો. તો શ્રાવણ મહિનાનો ઉત્તમ માનવામાં આવે છે હવે પછીની વસ્તુ છે ગંગાજળ મહાદેવને

જળ અને ગંગાજળ બંને પ્રિય છે એટલા માટે જ કહેવામાં આવે છે કે માત્ર શિવલિંગ ઉપર એક લોટો જળ ચઢાવવાથી જ ભગવાન પ્રસન્ન થઈ જાય છે ગંગાજળ ભગવાન શિવને અત્યંત પ્રિય છે ગંગાજીએ મહાદેવ એ પોતાના માથા ઉપર બિરાજમાન કર્યા છે જો તમે શ્રાવણ મહિનામાં ગંગા ચડાવીને ભગવાન શિવની અભિષેક કરશો તો તમને ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થશે તમારી ક્યારેય પણ આર્થિક તંગી નો સામનો નહીં કરવો પડે

Leave a Comment