મિત્રો સાવરણીથી દરિદ્રતા રૂપી ગંદકીની આપણે ઘરની બહાર કરીએ

છીએ અને સાવરણીનો એક નાનો ઉપાય પણ તમારા જીવનની પરેશાની

ને પણ દૂર કરે છે માનવામાં આવે છે કે જે ઘરમાં ખૂણે ખૂણાની સફાઈ થાય છે

ત્યાંનું વાતાવરણ સકારાત્મક રહે છે અને ઘરમાં કોઈ વાસ્તુદોષ પણ નથી હોતો

તો સાવરણીથી જોડાયેલી ઘણી બધી વાતો હોય છે આજે અમે તમને

એક ખાસ વાત જણાવીશું રાત્રે સાવરણીના નીચે શું રાખવું જોઈએ જેનાથી

તમારી બધી જ પરેશાની દૂર થાય કેમ કે સાવરણીથી કચરો કાઢવાના વિશેષ નિયમો હોય છે

અને જો આ નિયમોનું તમે પાલન ના કરી શકો. તો પણ કોઈ વાંધો નથી બસ રાત્રે એક નાનું કામ કરવાનું છે ખૂબ જ સરળ છે તો

ચાલો આપણે જાણીએ તો જ્યારે આપણે ઘરની સફાઈ કરીએ છીએ તો માતા લક્ષ્મીની કૃપા આપણા ઉપર વર્ષે છે અને

સાવરણીને પણ માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે એવું કહેવાય છે કે જો તમે કોઈ એકાદશી તિથિના દિવસે નજીકના કોઈ

મંદિરમાં ત્રણ સાવરણીનું દાન કરો અને જ્યારે દાન કરો તો ગુપ્તદાન કરવું જોઈએ સવાર સવારમાં અંધારાના સમયમાં જ એટલે કે

અજવાળું થતાં પહેલાં જ તમારે જઈને ત્યાં સાવરણી રાખીને આવી જવાનું છે કે પછી તમે ઈચ્છો તો ત્યાં મંદિરે જઈને તેની સફાઈ

કરીને પછી સાવરણીને ત્યાં જ મૂકીને આવી જાઓ તેને ગુપ્તદાન કહે છે અને જો તમારા ઘરની સાવરણી ખૂબ જ જૂની થઈ ગઈ હોય અને તૂટી તૂટીને ફરવા લાગી નમસ્કાર મિત્રો તરત જ દૂર કરી દેવી જોઈએ તેનાથી વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે પ્રાચીન સમયમાં

લોકો શું કરતા હતા તો હંમેશા લોકો મંદિરોમાં સાવરણી દાન કરતા હતા મંદિરની સફાઈ કરતા હતા અત્યારે પણ લોકો કરે છે અને મંદિરમાં તમે જે સાવરણી રાખો કે બ્રહ્મમ મુરતમાં જ રાખવાની છે તેનું ધ્યાન રાખવું અને કોઈ ખાસ દિવસોમાં આ દાન

કરવું જોઈએ જેમ કે કોઈ સુયોગ બની રહ્યો છે કે પછી એકાદશીની તિથિ છે શુક્રવારનો દિવસ છે પૂનમની તિથિ છે આ દિવસોમાં તમે કરી શકો છો શાસ્ત્રોમાં સાવરણીના ગુપ્ત દાન નો મહિમા છે પરંતુ જે સાવરણીથી તમે ઘરમાં સફાઈ કરતા હોય તે સાવરણી

કોઈને દાન ના કરવી જોઈએ નહીંતર માતા લક્ષ્મી ઉલ્ટા પગલે પાછા ચાલ્યા જ હશે હવે તમને એક નાનો પ્રયોગ જણાવો જ્યારે તમે ઘરમાં કચરા પોતું કરો છો અને નીચે એટલું પડેલું હોય તો ત્યાં સાવરણીથી કચરો કાઢવાની ભૂલ ના કરો કોઈ કપડાથી તેને

લઈ લો પછી કચરો કાઢો રેખાની સાવરણીથી ના લેવો જોઈએ તેનાથી પણ વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે ઘરમાં પરેશાની વધી જાય છે અને ઘરમાં તમે જ ક્યારે પોતુ મારો છો તો તેમાં ફટકડી અથવા તો મીઠું નાખીને પોતુ કરવું જોઈએ

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *