સ્કૂલમાં શિક્ષકે - Kitu News

દેશના નાગરિક તરીકે શાંતિ માથું ઝૂકી જાય તે ઘટના મધ્યપ્રદેશને એક સ્કૂલમાં બની છે સ્થાનિક લોકોનો આરોગ છે કે રાજ્યના

શહેર ઢોલ નામના જિલ્લાને પ્રાથમિક સ્કૂલમાં ત્રિપાઠી નામના શિક્ષકે પોતે સ્વચ્છતા મિત્રો હોવાનો દાવો કરીને સ્વચ્છતાનો

સંદેશ આપવાના નામે પાંચમા ધોરણમાં ભણતી વિદ્યાર્થીઓને કહ્યું હતું કે તારો યુનિફોર્મ ગંદો છે અને તેને ધોવો પડશે ચાલુ

સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીનો ઉત્તર આવ્યો હતો. આ ઘટનાનો ફોટો પણ વાર થયો છે એના ફોટોમાં શિક્ષક વિદ્યાર્થીનો યુનો ધોતો

નજરે પડે છે વિદ્યાર્થી પોતાના અંડર ગારમેન્ટમાં ઉગે છે અને બીજી વિદ્યાર્થીને તેને સાચવશે પડે છે એક લોકોને એવું પણ કહેવું છે

કે વિદ્યાર્થીને તેનો ઇન્ફોર્મ સુકાને ત્યાં સુધી બે કલાક સ્કુલમાં યુનિફોર્મ પહેલા વગર ઊભા રહેવું પડ્યું હતું એ પછી તેને યુનિફોર્મ

પહેરાવીને ક્લાસમાં મોકલવામાં આવી હતી શિક્ષક શ્રાવણ ત્રિપાઠી એ અંડર ગારમેન્ટમાં ઉકેલી વિદ્યાર્થીઓ સાથે ફોટો પણ

પડાવ્યો હતો અને શેર કર્યો હતો જ્યારે આ વાતને ખબર પડે ત્યારે તેમણે રજૂઆત કરી હતી અને હવે આ શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *