જાનુ કેવું રહેશે તુલા રાશિ વાળા નો સપ્ટેમ્બર મહિનો

નમસ્કાર તુલા રાશિ ના લોકો માટે આ સપ્ટેમ્બર મહિનો કેવો રહેશે?

આવો જાણીએ આ મહિનો તુલા રાશી ના લોકો માટે ઘણી બધી બાબતો મહત્વની છે

આ મહિનાની શરૂઆતમાં આ રાશિ વાળા લોકોને શારીરિક સ્વાસ્થ્ય થોડું બગડી શકે છે

પરંતુ નાની મોટી તકલીફો થોડા દિવસો પછી સ્વાસ્થ્યમાં સુધાર આવશે એકંદરે સ્વાસ્થ્ય એમનું સારું રહેશે કેરિયર ને લગતો

એમનો આ મહિનો થોડીક વધુ તકલીફો વાળો બની શકે છે આ મહિને તમને કર્મના અનુસંધાને પણ મળશે આ મહિને તમારે વધુ

મહેનત કરવાનું બની શકે છે આ વખતે તમે તમારી જગ્યાએ સારું પ્રદર્શન ન કરી શકો એવું પણ બને તથા તમારા વ્યવસાયમાં

તમારું પ્રતિકૂળ વાતાવરણ સર્જાય વ્યાપારિક સંબંધોમાં તમારે કેટલીક પરેશાનીઓનો સામનો કરવો પડે આ સમયે તમારી ઘણી

કસોટી કરશે તમારી માનસિક બેચેની વધી શકે છે આવા સમયે તમારે નકારાત્મક શક્તિથી નકારાત્મક વિચારોથી દૂર રહેવું પડશે

અને સામે આવેલી દરેક પરિસ્થિતિનું પોતે પરિપક્વતાથી સામનો કરવો પડશે તો જ તમે તમારી પરિસ્થિતિ બદલી શકશો

વહીવટ જીવનમાં તમારા માટે પરિસ્થિતિ અનુકૂળ રહેશે વ્યવસાયમાં કે પરિવારમાં કે નોકરીની જગ્યાએ ક્યાંય ગલત ફેમિલીને

સ્થાન ન આપવું તમારા માટે વધુ હિતાવવા રહેશે આર્થિક ઉતાર ચઢાવો આવશે તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડશે પણ

સાથે સાથે મિત્રોની કે વડીલોની અચાનક તમને આર્થિક મદદ પણ મળશે જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક બની રહેશે આ

મહિનામાં તમારે ઓછી તકલીફો નો સામનો કરવો પડે માટે અને દરેક પરિસ્થિતિને તમે અનુકૂળ કરી શકો એ માટે તમારે દરરોજ

ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 108 વાર સાફ કરવો જોઈએ તથા ધ્યાન અને યોગ કરવા જોઈએ તથા કાળા કૂતરાને કે કોઈ કાળા પશુને તમારે રોટલી ખોરાક આપવો જોઈએ તથા દરરોજ શિવલિંગ પર જળ ચડાવવું જોઈએ તો આ બધી

સમસ્યાઓથી તમે સામનો કરી શકશો અને સારું પરિણામ મેળવી શકશો. તમારા માટે આ મહિનો ખૂબ જ મંગલકારી રહે એવી પ્રભુને પ્રાર્થના ધન્યવાદ

Leave a Comment