શ્રાદ્ધ પક્ષ

પોતાના ઘરે કોઈ પણ સ્વરૂપમાં સૂક્ષ્મ રીતે પરોક્ષ પ્રત્યક્ષ આ દિવસે

તૃપ્ત થવાના આશ્રયથી સાત ભોજન ગ્રહણ કરવા પોત પોતાના પાસે આવે છે

જે એમની આશા પૂરી થતાં તે સંતુષ્ટ થઈ તૃપ્તિ અનુભવી ખૂબ જ આશીર્વાદ આપે છે

માટે જે પિતૃ દેવના આત્માની શ્રેષ્ઠ સદગતિ તેના ક્રમ પ્રમાણે થાય છે

માટે આ હેતુથી શ્રાદ્ધ પર્વમાં શ્રાદ્ધ કરવાનો મહિમા છે

માટે જ ધર્મ શાસ્ત્રોમાં શ્રાદ્ધને મળેલ છે

ઘણા લોકો શ્રાદ્ધમાં શું કરવું શું ન કરવું કે નથી જાણતા હોતા

મિત્રો આજે આપણે જાણી શક્યા શ્રાદ્ધમાં આવી ભૂલો કરીએ તો પિતૃઓ નારાજ થઈ શકે છે

નો ઉપયોગ ન કરવો નસીલા દ્રવ્યો અને મદિરા નો પણ ત્યાગ કરવો જોઈએ

જેનાથી પિતૃ પ્રસન્ન રહે છે અને શાંત થઈ આશીર્વાદ આપે છે

પિતૃ પક્ષ દરમિયાન કોઈપણ પ્રકારનો ઉત્સવ ન બનાવવો જોઈએ અને તેમાં ભાગ

પણ ન લેવો જોઈએ કેમકે આ સોળ શ્રાદ્ધ પિતૃઓ અને તૃપ્ત કરવા માટે જ છે

શ્રાદ્ધ પક્ષમાં કોઈપણ પ્રસંગ કે માંગલિક કાર્ય ન કરવું જોઈએ પિતૃ

પક્ષમાં ભોજન ન કરવો જોઈએ સાત પર્વ દરમિયાન ઘરમાં લડાઈ ઝઘડા

કંકાસ ન કરવા જોઈએ શ્રાદ્ધ પર્વ દરમિયાન પિતૃઓ માટે ભૂલથી પણ કોઈ પણ અપશબ્દ ન બોલવા જોઈએ તેમની નિંદા જરા

પણ ન કરવી જોઈએ આવું કરવાથી પિતૃઓ નારાજ થઈ શકે છે અને પ્રેમથી સાધનો પૂજન જમવું જોઈએ કે કંકાસ પૂર્ણ મજબૂરી

બસ ક્યારે પિતૃ ભોજન ન બનાવવું જોઈએ કોઈપણ બજારુ ખાદ્ય ચીજ પિતૃઓને ભાવતી હતી એવું માનીને તેમના થાળમાં ન

મૂકી જોઈએ પિતૃ ભોજન કે શ્રાદ્ધ ભોજનમાં ક્યારે પણ બીજા પાસ્તા સેન્ડવીચ કે બહારના નાસ્તા પાણીપુરી ભ્રેડ પુરી પાવભાજી

ચાઈનીઝ પંજાબી કોલ્ડ્રીંક્સ આવું કે અન્ય કશું પણ આ નિમિત્તે રખાય નહીં અને આવો ભોજન કરીએ તો શ્રાદ્ધ કર્યું કહેવાય પણ નહીં આ દ્વારા પિતૃઓને અનધર થાય છે આપણા પૂર્વજો કે પિતૃઓના મન દુઃખી થાય એવા કોઈ પણ કાર્ય ન કરવા

Leave a Comment