આમ ચડાવો શિવલિંગ પર બીલીપત્ર || જાણો સાચી રીત બીલીપત્ર ચડાવવાની - Kitu News

ભોળાનાથની પૂજા કરતી વખતે બીલીપત્રનો ઉપયોગ કરવામાં આવે છે.

તે ઉપરાંત ભગવાન ભોળાનાથને યુગમાં સૌથી ઝડપથી પ્રસન્ન થનારા

દેવ તરીકે માનવામાં આવે છે. દરેક વ્યક્તિ શિવમંદિરે તેમના દર્શન કરતો હોય છે.

અને શિવ મંદિરે જતી વખતે દરેક વ્યક્તિ ભગવાનને બીલીપત્ર અર્પણ કર્યા હશે

પરંતુ શું તમે જાણો છો કે બીલીપત્ર શિવ ભગવાનને શા માટે અર્પણ કરવામાં આવે છે.

અને શું છે. તેના વિશિષ્ટ વિધાન ની રીત બીલીપત્ર ભગવાન શિવને અર્પણ કરવા પાછળનું સૌથી મોટું કારણ છે.

તે વિશે આજે અમે તમને જાણકારી આપીશું અને શિવજીને પ્રસન્ન કરવા માટે તમારે બિલીપત્ર નો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ

તે વિશે આજે અમે તમને જાણકારી આપશો તે આમ કરવાથી ભગવાન શિવની કૃપાથી પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત નિયમિત રીતે

શિવલીંગને જલાભિષેક કરતી વખતે પણ બિલ્લી પત્રનો ઉપયોગ કરવામાં આવે છે. તે ઉપરાંત દરેક વ્યક્તિને ખબર જ હોય છે. કે

ભગવાન શંકરને પ્રિય વસ્તુ એટલે કે બીલીપત્ર ભગવાન શંકરને બીલીપત્ર ચઢાવી વગર કોઈ પણ પૂજા કરવામાં આવતી નથી અને

જો આ પૂજા કરવામાં આવે તો તે પૂજાનું ફળ પ્રાપ્ત થતું નથી તે ઉપરાંત ભગવાન શિવને બીલીપત્ર ચઢાવવાનું એક વૈજ્ઞાનિક

કારણ પણ છે. બીલીપત્રમાં ઘણા બધા ઔષધીય ગુણો રહેલા હોય છે. જે ભગવાન શંકરને ચઢાવવાથી વ્યક્તિના સ્વાસ્થ્ય ઉપર

તેમની ખૂબ જ ગંભીર અસર થાય છે. તે ઉપરાંત ભગવાન ને ત્રણ પાંદડા બીલીપત્ર ચડાવવામાં આવે છે. આમ કરવાથી વ્યક્તિના જીવનમાં આવતા ત્રણ પ્રકારના દોષ નાશ પામે છે. કફ વાયુ અને પિત્તનો નાશ પામે છે. ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું

વાતાવરણ પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત વ્યક્તિના મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે. શિવ પૂજા કરવાના સમયે જ વ્યક્તિએ તે

દિવસે સવારે ત્યાર પછી એકદમ સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. ત્યાર પછી ભગવાન શિવના મંદિરે જવા માટે નીકળવું જોઈએ ત્યારબાદ ભગવાન શિવને અર્પણ કરવા માટે દૂધ અથવા પાણી લેવું જોઈએ ત્યારબાદ ત્રણ પાંદડાવાળા બીલીપત્રને ભગવાન

શિવ પર ચઢાવવું જોઈએ અને ભગવાન શિવની સ્તુતિ કરતો મંત્ર બોલવો જોઈએ આ મંત્ર બોલવાથી ભગવાન શિવની પૂજા પ્રાપ્ત થાય છે. અને તેમના પૂજા કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. ચાલો જોઈએ કે શિવ પૂજા કઈ રીતે કરવી તમે બધા લોકો શિવમંદિરે તો

ગયા જ હશો અને શિવ મંદિરે જઈને બીલીપત્ર પણ શિવ ભગવાન પર અર્પણ કર્યું જ હશે. પરંતુ તમે શિવજીની પૂજામાં બીલીપત્રનું નો ઉપયોગ કઈ રીતે કરો છો. તે જાણવું જરૂરી છે. અને તેની એક સાચી સચોટ રીત પણ છે. આપણને બધાને ખબર

જ છે. કે શંકર ભગવાનને બીલીપત્ર ખૂબ જ પ્રિય છે. શંકર ભગવાનને બીલીપત્ર ચડાવવામાં આવે તો તેમની પૂજા-અર્ચના નું ફળ મળતું નથી. આથી બિલિપત્ર લે ભગવાન શંકરની પૂજા અર્ચના માં ઉપયોગમાં લેવામાં આવે છે. અને તેમનું થોડું મહત્વ પણ રહેલું

છે. શિવપુરાણમાં બીલીપત્ર અને પૂછવા માટે તેનું એક વૈજ્ઞાનિક કારણ પણ આપવામાં આવ્યું છે. અને તેમના આયુર્વેદિક ગુણધર્મો પણ રહેલા છે. આજે અમે તમને શંકર ભગવાનને ચઢાવવામાં આવતા બીલીપત્ર વિશે. થોડી માહિતી આપીશું તમને

બધાને ખબર જ હશે. કે શંકર ભગવાન અને ત્રણ પાંદડા વાળા બીલીપત્ર ચડાવવામાં આવે છે. જેનાથી આપણામાં રહેલી દરેક પ્રકારના દોષોનો નાશ થાય છે. અને આપણા ઘરમાં લક્ષ્મી આવે છે. તેનાથી આપણા ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. અને આપણે

મનની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. સામાન્ય રીતે વહેલી સવારે ઊઠીને સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરીને મંદિરે જઈએ આપણે શિવજી ઉપર પાણી અથવા દૂધ ની ધારા અર્પણ કરવી ત્યારબાદ ત્રણ પાંદડા બિલિપત્ર શિવલિંગ પર ચઢાવવું અને નીચે મુજબ મંત્ર બોલવો

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *