શ્રાવણ મા શું કરવુ શું ના કરવુ

મિત્રો તમારું વ્રત કથા ગુજરાતી આજના વીડિયોમાં આપણે જાણવાના છીએ કે શ્રાવણ મહિનામાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એટલે કે આ મહિનામાં દૂધથી બનેલી વાનગીઓ ખાવી જોઈએ નહીં સાથે જ શિવજી સાથે જ વિષ્ણુની સીધે

સ્વરૂપની પૂજા કરવી જોઈએ શ્રાવણ મહિનો 29 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે જે 27 ઓગસ્ટ સુધી રહેશે ચાતુર્માસ નો બીજો મહિનો હોવાથી શ્રાવણમાં પૂજાપાઠ સાથે જ ખાનપાનને લગતી અનેક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ સાથે જ આ મહિનામાં

શિવજીની પૂજા સાથે જ વ્રત ઉપાસ કરવો જોઈએ શ્રાવણની પૂનમના દિવસે ચંદ્રેશ રાવલ નક્ષત્રમાં રહે છે એટલે કે શ્રાવણ નક્ષત્ર પરથી આ મહિનાનું નામ પડ્યું છે શ્રાવણ મહિનાના સુદ પક્ષના છેલ્લા દિવસે એટલે પૂનમ તિથિએ શ્રવણ નક્ષત્રના સંયુક્તમાં

રક્ષાબંધન પૂર્વ ઉજવવામાં આવે છે શ્રવણમાં ભગવાન વિષ્ણુની પૂજાનું પણ વિધાન છે તે આપણે જાણીશું પુરીના જ્યોતિષ ડોક્ટર ગણેશ મિશ્રણના જણાવ્યા પ્રમાણે શ્રાવણ મહિનાના દેવતા શુક્ર છે અને શિવજી સાથે આ મહિનામાં ભગવાન વિષ્ણુસિંહ

સ્વરૂપની પૂજા કરવાનું વિધાન ઉલ્લેખ કરવામાં આવ્યું છે એટલે શ્રાવણ મહિનામાં તેમની જ પૂજા અને વ્રત કરવાનું મહત્વ છે આ મહિનામાં ભગવાન શિવ સાથે જ વિષ્ણુજીના અભિષેકનું પણ ખૂબ જ મહત્વ છે શ્રાવણમાં શુક્ર અને ભગવાન વિષ્ણુની પૂજા

કરવાથી લગ્ન સુખ વધે છે શ્રાવણમાં ભગવાન શિવ વિષ્ણુ અને શુક્રની ઉપાસના દરમિયાન થોડા નિયમોનું પણ ધ્યાન રાખવું જોઈએ તો હવે શ્રાવણ મહિનામાં શું ન કરવું જોઈએ તે વિશે આપણે જાણીશું આ આખા મહિનામાં પાવન વાડા એટલે કે આખા

મહિનામાં પાન વાળા શાકભાજી ખાવા જોઈએ નહીં તાંત્રિક ભોજન કરવું નહીં દૂધ અને દૂધથી બનેલી વાનગીઓ સેવન કરવું નહીં. માંસા અને કોઈ પણ પ્રકારનો નશો કરવો નહીં. આ મહિનામાં વધારે મસાલાનેદાર ભોજન પણ કરવું જોઈએ નહીં સાથે જ

બ્રહ્મચારીઓનું નિયમોનું પાલન કરવું જોઈએ આ મહિનામાં બંને સમય સવાર સાંજ ભોજન કરવું નહીં એક સમયે પરાહાર કરવો જોઈએ સ્કંદપુરાણ પ્રમાણે શું કરવું જોઈએ તેના વિશે આપણે જાણીશું સ્કંદપુરાણ પ્રમાણે શ્રાવણ મહિનામાં એક ટાણું કરવું

જોઈએ એટલે એક જ સમયે ભોજન કરવું જોઈએ સાથે જ પાણીમાં બીલીપાન કે આમળા મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ આવું કરવાથી જાણીએ અજાણી થયેલા પાપ દૂર થઈ જાય છે આ મહિના દરમિયાન ભગવાન વિષ્ણુનો વાસ જાળમાં હોય છે એટલે આ

મહિનામાં તીર્થના ઝડપી સ્નાન કરવાનું મહત્વ ખૂબ જ વધારે છે મંદિરોમાં કે સંતોને કપડાનું દાન આપવું જોઈએ સાથે ચાંદીના વાસણમાં દૂધ દહીં કે પંચામૃતનું દાન કરો તાંબાના વાસણમાં અનાજ ફળ કે અન્ય ભોજન સામગ્રી રાખીને દાન કરવું જોઈએ તો આ રીતે આપણે શ્રાવણ મહિનામાં શું ન કરવું જોઈએ ને શું કરવું જોઈએ તે જાણ્યા છીએ આપણે તો આ જ પ્રમાણે અહીં આપણે કોઈપણ વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મને સાંભળવા માટે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ

Leave a Comment