નાળિયેરનો ખૂબ જ મહત્વ માનવામાં આવે છે મિત્રો મંદિરમાં નાળિયેરને અર્પણ કરવાનું હોય કે પછી નાળિયેરને વધારવાનું હોય

આ રિવાજ વર્ષોથી ચાલતો આવ્યો છે નાળિયેરને આપણે શ્રીફળ પણ કહીએ છીએ મિત્રો આજના વીડિયોમાં અમે તમને

નાળિયેરના એવા ચમત્કારી ઉપાયો વિશે જાણકારી આપીશું જેનાથી તમે કરોડપતિ પણ બની શકો છો અને તમારી બધી જ

સમસ્યાઓ દૂર થતી તમને જણાશે જે પણ સમસ્યા તમારા ઘરમાં ચાલી રહી હોય તે બધી જ સમસ્યા તમારી દૂર થઈ જશે અને

તમારે ખાલી એક નાળિયેરનો ઉપાય કરવાનો છે જેનાથી તમારા ઘરમાં સુખ સમ ૃદ્ધિ ભગવાન તમારી ઉપર પ્રસન્ન જરૂર થશે

મિત્રો નાળિયેરને માતા લક્ષ્મીનો રૂપ કહેવામાં આવે છે એટલા માટે નાળિયેરના ઉપાયો કરવાથી ખૂબ જ લાભ પ્રાપ્ત થાય છે અને

માતા લક્ષ્મીને જો તમારો ઉપાય પસંદ આવે તો હંમેશા તમારા ઘરમાં નિવાસ કરવા લાગે છે મિત્રો એવું કહેવામાં આવે છે કે જે

ઘરની અંદર કરજ થઈ ગયું હોય એટલે કે દેવું થઈ ગયું હોય તે ઘર ધીમે ધીમે બરબાદ થવા લાગે છે અને ઘરમાં લાગે છે ઘરમાં

ઝઘડાઓ થવા લાગે છે કે એકબીજા સાથે ખરાબ વ્યવહાર થવા લાગે છે મિત્રો તમારા ઘરમાં ખર્ચ થવાથી ઘણી બધી મુશ્કેલીઓ

આવવા લાગે છે મિત્રો તમે આ બધી જ મુશ્કેલીઓથી ઘેરાઈ ગયા હોય અને જો તમે તેને દૂર કરવા માંગતા હોય તો તમારે આ

ઉપાય જરૂર કરવો જોઈએ તો ચાલો આ ઉપાય વિશે જાણીએ તમારી બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે આ ઉપાય કરવા માટે

તમારે સૌથી પહેલા સવારમાં વહેલા ઊઠીને તમારા નિત્યક્રમ મુજબ નાહી ધોઈને તૈયાર થઈ જવાનું છે તમે આ ઉપાય કોઈ પણ

દિવસે કરી શકો છો તમે છો ત્યારે કરી શકો છો સૌથી પહેલા તમારે ઉપાય કરવા માટે આંબાના પાન લેવાના છે ત્રણ સોપારી લેવાની છે લાલ રંગનો દોરો લેવાનો છે થોડો સિંદૂર લેવાનો છે થોડી હળદર લેવાની છે અને કાળા મરી લેવાના છે લવિંગ લેવાના છે

મિત્રો આ બધી જ વસ્તુઓ તમારે લેવાની છે મિત્રો ધ્યાનમાં રાખજો લવિંગ તમે લ્યો એ એકદમ આખું હોવું જોઈએ એ કઈ

બાજુથી તેનો ફૂલ તૂટેલું ન હોવું જોઈએ તેના તમારે પાંચ થી છ દાણા લેવાના છે હવે મિત્રો તમારે આ બધી વસ્તુ લઈને તમારા પૂજાસ્થાનમાં રાખી દેવાની છે મિત્રો તમારે લક્ષ્મી માતાની વિધિવત રીતે પૂજા કરવાની છે પૂજા કરતા સમયે તમારે લક્ષ્મી માતાને

કહેવાનું છે કે તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ કરે તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે તમારું જેટલું પણ દેવું થઈ ગયું હોય તે બધું જ દેવું તમારું હરપાઈ તમે કરી શકો તેવી તમારે પ્રાર્થના કરવાની છે અને તમારા ઘરમાં હંમેશા તમે

સુખી જીવન જીવી શકો એવી બધી પ્રાર્થના કરવાની છે મિત્રો લક્ષ્મી માતાને તમારે મીઠાઈનો ભોગ લગાવો જોઈએ જો તમે મીઠાઈનો ભોગ નથી લગાવી શકતા તો તમારે ખીરનો વહુ પણ લગાવવો જોઈએ ગળનો ભોગ પણ લગાવવો જોઈએ

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *