પૂજા દરમ્યાન નાળિયેર ખરાબ નીકળે તો શુકન કે અપશુકન માનવા ll શું સંકેત આપે છે - Kitu News

તમારા બધાનો આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે

મિત્રો હિન્દુ ધર્મમાં પૂજા પાઠનો સૌથી વધુ મહત્વ છે અને પૂજા પાઠ

દરમિયાન શ્રીફળ વધારવાનું પણ અનેરૂ મહત્વ છે પણ મિત્રો તમને એ વાતની ખબર છે

કે પૂજા પાઠમાં નારિયેળ ખરાબ નીકળે તો તેનો મતલબ શું છે

ઘણા લોકો આના વિશે નથી જાણતા. આજના વીડિયોમાં આપણે આ વખતે

વાત કરવાના છીએ તો તમે પણ આ વિડીયો અંત સુધી જોશો તો તમને પણ

ખબર પડી જશે મિત્રો વિડીયો શરૂ કરીએ તેના પહેલા એક વિનંતી છે કે આપે હજી

સુધી અમારી આ youtube ચેનલ ને સબ્સ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ સબ્સ્ક્રાઇબ

કરી નાખજો જેથી તમને આવા જ આધ્યાત્મિક અને જાણકારી વાળા વિડીયો મળતા

રહે મિત્રો અવારનવાર આપણે બધા જોઈએ છીએ કે હિન્દુ ધર્મમાં પૂજા પાઠ

દરમિયાન અનેક પ્રકારની સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવે છે

જેમાંથી નારિયેળ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે

ધાર્મિક માન્યતા અનુસાર નાળિયેર ખૂબ જ શુભ માનવામાં આવે છે

અને એ જ કારણ છે કે પ્રત્યેક ધાર્મિક કાર્યોની શરૂઆત નાળિયેર વધેરીને કરવામાં આવે છે

ત્યારબાદ એની અંદર રહેલા પાણીને ઘર વગેરેમાં છંટકાવ કરીને ગ્રહણ કરવામાં આવે છે

આ બધી બાબતો પરથી સ્પષ્ટ છે કે નાળિયેરને હિન્દુ ધર્મમાં શુભ માનવામાં આવે છે

પરંતુ ઘણા બધા લોકોનો એવું માનવું છે કે નાળિયેર વધેરતા સમયે તે વાત પર ધ્યાન આપવું જોઈએ

કે નાળિયેર અંદરથી સડેલું છે કે નહીં કારણકે અમુક લોકોનો માનો છે કે જો ધાર્મિક કાર્ય દરમિયાન નારિયેળ ખરાબ નીકળે તો

તેને અશુભ માનવામાં આવે છે પરંતુ શું તે સાચો છે સો નાળિયેર ખરાબ નીકળે તો પૂજા નું ફળ મળતો નથી તો ચાલો આજે અમે

તમને જણાવીએ કે આ વાતમાં કેટલી સત્યતા છે તો વીડિયોમાં અંત સુધી બન્યા રહેજો ધાર્મિક માન્યતા અનુસાર દરેક શુભ

અવસર દરમિયાન ભગવાનને નારિયેળ જરૂર વધારવામાં આવે છે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં પણ નારિયેળને પવિત્ર બતાવેલ છે

કહેવામાં આવે છે કે હિન્દુ ધર્મમાં કોઈપણની બલી આપવામાં આવતી નથી પરંતુ નારિયેળ વધેરીને તેને ભગવાન પર ચડાવો શુભ

માનવામાં આવે છે પરંતુ ઘણી વખત એવું થાય છે કે પૂજા સંપન્ન થયા બાદ નારિયેળ વધેલવામાં આવે છે તો તે ખરાબ નીકળે છે

ત્યારબાદ લોકો પોતાની રીતે અનુમાન લગાવવાનું શરૂ કરી દેતા હોય કે તેને અશુભ માનવામાં આવે છે ઘણા લોકોનું માનવું હોય

છે કે તે એ બાબતનો સંકેત હોય છે કે આવનારા સમયમાં અમુક અશુભ ઘટનાઓ ઘટી શકે છે અમુક લોકોનો એવો પણ માનવો

હોય છે કે પૂજા માટે ઉપયોગમાં લેવાયેલ નારિયેળ ભગવાન સ્વીકાર કરતા નથી તેના કારણે તે ખરાબ નીકળે છે પરંતુ તમને જણાવી દઈએ કે હકીકતમાં આવું બિલકુલ નથી હોતું

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *