સૌથી મોટી વામન એકાદશી કરો ઉપાય - Kitu News

સ્વાગત છે તમારું સંસ્કારની વાતોમાં મિત્રો આજે અમે તમને બતાવવાના છીએ

કે આપણા બધાની એવી આદતો હોય છે જેના કારણે આપણા

ઘરમાં ક્યારેય પણ લક્ષ્મીજી પ્રવેશ નથી કરતા જેનું

કારણ આપણે સ્વયં છીએ આપણી સ્વયમ એ કરેલી ભૂલ

છે જેના કારણે આપણે અને આપણા પરિવાર એ આ સજા

ભોગવવાની રહેશે મિત્રો આપણા શાસ્ત્રોમાં ઘણી બધી

એવી વાતોની મનાઈ કરવામાં આવેલી છે જે આપણે ક્યારેય પણ ન કરવી જોઈએ શ્રોતા મિત્રો દરેક મનુષ્ય ઈચ્છે છે કે તેનું ઘર

સારું ચાલે ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે પરિવારના બધા જ સદસ્ય અળી મળીને ખુશીથી રહે અને કોઈ પણ કાર્યમાં તેનો હાથ

ઉભો ન રહી જાય બધા જ લોકો ભગવાન પાસે આવી જ ઈચ્છાઓ રાખે છે અને થતું પણ એવું જ હોય છે આપણે જેવા ઉપાયો

કરીએ છીએ આપણા કર્મ મહેનત કરીએ અને પછી તેનું પરિણામ પણ આપણને મળે છે આજે અમે તમને બતાવીશું કે તમારું ઘર

પણ એવું જ છે જો તમારા ઘરમાં પણ આવી ગંદી આદતો છે તો સમજી લો કે કોઈ પણ દેવી-દેવતા કે લક્ષ્મી હોય કોઈપણ

ભગવાન હોય તો તમારા ઘરમાં પ્રવેશ નથી કરતા અને આપણને જીવનમાં તે વસ્તુ પ્રાપ્ત નથી થઈ શકતી જેની આપણે ઈચ્છા

રાખીએ છીએ અને નથી આપણે ભગવાન પાસે મનોકામના પૂર્ણ કરી શકતા અથવા તો તમે જે ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો મહેનત કરી રહ્યા છો તેનો પરિણામ પણ તમને મળતું નથી શનિદોષ હોય કે પછી રાહુ દોષ હોય કે પછી માતા લક્ષ્મીની નારાજગી હોય

આવું બધું ઘણી વાર થઈ રહ્યું હોય છે અને થતું પણ હોય છે જેની આપણે કલ્પના પણ ન કરી હોય આપણા જીવનની અંદર ઘણી બધી વાર આવી ઘટનાઓ થતી રહે છે તો શ્રોતા મિત્રો વાત કરીએ કે એ વસ્તુ વિશે જે ભૂલથી પણ તમારે ન કરવી જોઈએ જેથી

તમારા ઘરમાં તેવી લક્ષ્મીનું આગમન થઇ શકે શ્રોતા મિત્રો સૌથી પહેલી બાર કે ધ્યાન રહે કે ઘરની અંદર જે તુલસીનો છોડ હોય છે તેની પાસે ક્યારેય પણ તમારા પહેરવાના ચપ્પલ અથવા તો ગંદા ચપલોને તુલસીના છોડ પાસે ક્યારેય ન રાખવા જોઈએ જો તમે

તુલસીના છોડ પાસે ગંદા ચપ્પલ રાખો છો તો સમજી લો કે માતા લક્ષ્મીનો ક્રોધનો સામનો તમારે તમારા ઘરને તમારા ઘરના વ્યક્તિઓને બધાને જ કરવો પડશે અને ઘરમાં ક્યારેય પણ સુખ શાંતિ જોવા નથી મળતી એવી જ રીતે મિત્રો જે ઘરની અંદર

ઘરમાં દીકરી હોય પત્ની હોય મા હોય તેનું લક્ષ્મીનો રૂપ માનવામાં આવે છે અને જો તમે તમારા ઘરની મહિલાઓ સાથે હંમેશા લડાઈ કરતા રહો છો મારપીટ કરતા રહો છો અથવા તો પતિ પત્ની રોજે ઝઘડિયા કરે છે તેવા ઘરની અંદર હંમેશા શાંતિનો

માહોલ રહે છે આવા ઘરની અંદર લક્ષ્મીનો પ્રવેશ ક્યારેય પણ નથી થતો અને જે ઘરની અંદર હંમેશા પ્રેમ બન્યો રહે આવા ઘરની

અંદર હંમેશા માતા લક્ષ્મીના સકારાત્મક પ્રભાવ જોવા મળે છે તો મિત્રો તમારે હંમેશા ઘરમાં વ્યક્તિઓ સાથે કરની સ્ત્રીઓ સાથે લડાઈ ન કરવી જોઈએ અને પ્રેમથી રહેવું જોઈએ જેનાથી તમારા ઘરમાં લક્ષ્મીનો આગમન થઈ શકે આવી જ રીતે શ્રોતા મિત્રો

બીજી વાત કરીએ તો તમારા ઘરમાં જે સાવરણી હોય તેને લક્ષ્મી માતા થી છોડવામાં આવે છે ઘરની સાવરણીને ક્યારેય પણ ખુલ્લી ન રાખવી જોઈએ જ્યારે પણ તમારી સાવરણીનું કામ સમાપ્ત થઈ જાય તરત જ તમારે એવી જગ્યાએ રાખી દેવી જોઈએ કે કોઈપણ વ્યક્તિ તમારા ઘરે આવે તો તેને પણ તે સાવરણી ન દેખાય રાખશો તો તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ જરૂર થશે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *