જો આ શુભ સંકેતો દેખાય તો સમજો ઈશ્વરની કૃપા આપ પર થવાની છે !! ભાગ્યોદય થવાનો છે!! - Kitu News

કે જેને જોઈને અથવા જેને તમે મહેસુસ કરીને એ જાણી શકશો કે તમારું દુર્ભાગ્ય શો ભાગ્યમાં પલટવાનું છે કે ક્યારે ખરાબ સમય

અથવા ખરાબ નસીબ થી વ્યક્તિએ ડરવું ના જોઈએ જેવી રીતે રોજ રાત પછી સૂર્યની એક કિરણ નવી સવાર લાગે છે નવી

તાજગી લાવે છે તેવી રીતે આ ખરાબ સમય પણ આપણા જીવનમાંથી એક દિવસ ચાલ્યો જવાનો છે કાયમ કોઈ રહેતું નથી દરેક

વ્યક્તિના જીવનમાં ભગવાન એવા સંકેત આપે છે કે ખરાબ સમય પૂરો થવાની તૈયારીમાં છે અને શુભ સમય આવવાનો છે એવા

શુભ સંકેત આપે છે ઈશ્વર કારણકે આપણી સામે આવતા નથી ગીતામાં કીધું છે ને ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને કે હે અર્જુન તુ

નરી આંખે મને જોઈ નહીં શકે તારી દ્રષ્ટિમાં એ તે જ નથી તારી દ્રષ્ટિમાં એ શક્તિ નથી માટે આપણે સામાન્ય મનુષ્ય છીએ તો

આપણે તો ઈશ્વરને ક્યાંથી નરી આંખે જોઈ શકીએ પરંતુ ઈશ્વર આપણા કલ્યાણ માટે આપણા હિત માટે અમુક શુભ સંકેતો આપે

છે જેને જાણીને મહેસુસ કરીને જોઈને આપણે એ જાણી શકીએ છીએ કે હવે મારું ભલું થવાનું છે રોજિંદા જીવનમાં એવા સંગે તો

મળે છે કે આપણે સમજી શકીએ કે આ સંકેતો ઈશ્વર આપણને આપી રહ્યા છે કે જે ઈશ્વર આપણને બતાવી રહ્યા છે દ્રષ્ટિગોચર

કરી રહ્યા છે તો સવારમાં ઊઠીને વ્યક્તિએ દેવી-દેવતા ગુરુનું ધ્યાન કરવું જોઈએ પોતાના બંને હાથની હથેળીને ભેગી કરીને એમાં

ઈશ્વરની કલ્પના કરીને એના દર્શન કરવા જોઈએ એ હસ્ત ને પોતાના મસ્તક ઉપર લગાડવા જોઈએ ત્યારબાદ પોતાના ચહેરાને

પાણીથી ધોયા પછી અરીસામાં પોતાનો જ મુખ જોવું જોઈએ વાસ્તુ વિજ્ઞાનમાં કહેલું છે કે સવારમાં ઊઠીને જમીન ઉપર જ્યારે

આપણે પ્રથમ પગ મૂકીએ ત્યારે ભૂમિ દેવીને પ્રણામ કરવા જોઈએ ત્યારબાદ જ પગ ને ભૂમિ ઉપર મૂકવો જોઈએ તથા ભૂમિ પર

પગ મુકતાની સાથે જ જો શુભ અહેસાસ થાય મન આનંદિત થઈ જાય તો સમજવું કે આજનો શુભ દિવસ રહેશે ત્યાર પછીનો

સંકેત છે આંખ ફરકની આંખ ફરકવાથી પણ સંકેત મળે છે આ ફરકવા વિશે પણ રામાયણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યારે

સુગ્રીવ અને શ્રીરામ મળ્યા ત્યારે વાલીની ડાબી આંખ ફરકી હતી જો પુરુષોની ડાબી આંખ ફરકે તો સુખ માનવામાં આવે છે પરંતુ

મહિલાની ડાભી આંખ ફરકે તો સુખ માનવામાં આવે છે તેમજ પુરુષોની જમણી આંખ ફરકે તો શુભ માનવામાં આવે છે જ્યારે

પુરુષોની જમણી આંખ નીચેની બાજુએ ભક્તિ હોય તેવી પણ શુભ માનવામાં આવે છે ત્યાર પછીનો સંકેત છે કોઈપણ વ્યક્તિના

ઘરના મુખ્ય દરવાજા પર ગાય આવીને ભાંભરે ત્યારે સમજી જવું કે આ ઘરમાં રહેતા દરેક લોકોના દુઃખ દૂર થવાના છે ઘરમાં જીવનમાં ખુશાલી છાવવાની છે તેમનો સારો સમય આવી ગયો છે આ ગાય માતા દ્વારા ઈશ્વર સંકેત કરે છે ત્યાર પછીનો સંકેત છે

બિલાડીના બચ્ચા જેના ઘરે બિલાડી અચાનક જ રહેવા આવી જાય બચ્ચાને જન્મ આપે તો શુભ ગણાય છે જો આવું થાય તો લાંબા સમયથી અટકેલા બધા કાર્યો ઘરમાં પૂર્ણ થાય છે ઘરમાં છે ઘરમાં આનંદ મંગલ વર્તાય છે ત્યાર પછીનો સંકેત છે કેરીના

ઝાડ પરથી કોઈ વાંદરો કેરી ખાઈને ગોટલો તમારા ઘર ઉપર નાખી દે તો તેને શુભ માનવામાં આવે છે આવું થાય તો તમારા ઘરે સુખ શાંતિ સમૃદ્ધિમાં વધારો થશે એમાં કોઈ સંદેશ નથી ત્યાર પછીનો સંકેત છે એના ઘરે ટોળામાં ભરતી હોય તેવા લોકો પણ

ચાલી જતી હોય ઘણી બધી કેરીઓ આમ તેમ ફરતી હોય ઘરમાં તો સમજવું કે બરકત આવવાની છે પરંતુ લાલ કીડી બરકતની નિશાની નથી ત્યાર પછીનો સંકેત છે રાતે ઊંઘતા પહેલા જો ગાયનો અવાજ સંભળાય તો સમજી જવું કે ધ્યાન લાભ થવાનો છે

ત્યાર પછીનો સંકેત છે ઘરના આંગણામાં કે અગાસીમાં મોર આવે અથવા તો નીલકંઠ જેવા પક્ષી આવે તો સમજવું ભગવાન તમારા ઘરે જ આવી રહ્યા છે ત્યાર પછીનો સંકેત છે સપનામાં એકદમ સાફ પાણીમાં તમારું પ્રતિબિંબ દેખાતું હોય તો સમજવું કે

ધનલક્ષ થવાનો છે આવું થાય તો તમારા ઘરમાં બગડેલા કામ પણ સારા થઇ જશે ત્યાર પછી ઇન્ટરવ્યૂમાં જતી વખતે જો રસ્તામાં ગાય મળી જાય નારિયલ દેખાઈ અથવા તો કોઈ સૌભાગ્યવતી સ્ત્રીના દર્શન થાય અથવા તો નવી નવી દુલ્હનના દર્શન થાય તો સમજવું કે ઇન્ટરવ્યૂમાં સફળતા અવશ્ય મળશે ત્યાર પછીનો સંકેત છે જો તમારા સપનામાં હરિયાળી જોવા મળે અથવા

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *