લ્યો બોલો સ્વિમિંગ પૂલ માં ગરબા રમ્યા

જો તમે માં અંબાના સાચા વક્ત હોય તો વીડિયોને લાઈક શેર કરી કોમેન્ટમાં જય અંબે લખી દે જો દર્શક મિત્રો અત્યારે નવલા

નોરતા ચાલી રહ્યા છે ત્યારે વાત કરવી હોય તો અવારનવાર સોશિયલ મીડિયામાં કોઈને કોઈ એવા વિડીયો વાયરલ થતા હોય છે

જે ગરબા ઉપર હોય છે અને ક્યારેક તો નાની નાની દીકરીઓનો પણ એવા રૂડો ગરબો રમતી દીકરી ખૂબ જ સરસ રીતે

વીડિયોમાં શોભતી હોય છે અને વિડીયો તેનો વાયરલ થતો હોય છે ત્યારે અવાર અવારનવાર સોશિયલ મીડિયામાં કાંઈને કાંઈ

વાયરલ થતું હોય છે ત્યારે આજે આવે તમને જણાવીશું કે એક ફોરેનર કન્ટ્રીમાં એટલે કે આઉટ ઓફ કન્ટ્રીમાં એક સોશિયલ

મીડિયામાં સ્વિમિંગ પૂલ ની અંદર ગરબા રમતી છોકરીઓ નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે આપણે જમીન પર તો ગરબા રમીએ

છીએ એટલે કે ધૂળમાં રમીએ છીએ કાં તો પાર્ટી પ્લોટ માં રમીએ છીએ પરંતુ આજે આ એક નવો વિડીયો સામે આવ્યો છે જે ત

મે નીચે સુધી જાઓ અને જુઓ વિડિયો નીચે આપેલો છે પાણીમાં રમતી છોકરીઓ ગરબા તેના વિશે તમારું શું કહેવું છે અમને જરૂરથી જણાવશો કમેન્ટમાં જય માતાજી અવશ્ય લખજો અને આગળ મોકલો

Leave a Comment