ડુંગરી ની ગુફા માં સાક્ષાત મહાદેવ પ્રગટ થયા જલ્દી દર્શન કરીલો પવિત્ર શ્રાવણ માસ - Kitu News

સાત સાત ગંગેશ્વર મહાદેવ જય ડુંગરની ઊંચાઈ પૂરી થઈ જાય છે તમારો જંગલના દર્શન કરાવો ભૂલી જશો અને કેદારનાથ પણ

ભૂલી જશો જ્યાં સ્વર્ગવાસ જોઈ શકો છો ડુંગર પુરો થઈ જાય છે તો છેલ્લે સુધી અને 50થી વધારે મોર ના થનગાટ બાજુમાં તો

મિત્રો અમે અને મિત્રો લગભગ 35 40 કિલોમીટર અંતર કાપી અને જંગલમાં જઈએ છીએ તો લાસ્ટ સુધી જોજો પાણીનો દ્રશ્ય

પણ જોઈ શકો છો તમને બતાવવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ અમારું આખું ટીમ મહેનત કરે છે રાત દિવસ તો દોસ્તો આ મંદિરના પગથીયા પણ બાજુમાં જ છે આવેલા અને આ રીતે દ્રશ્યો છે મોર પણ જોઈ લો મોર બેઠા છે 2 તો દોસ્તો હવે

આપણે મંદિરની બાજુમાં જ પહોંચવા આવ્યા છે અને ડાયરેક્ટ તમને મહાદેવના દર્શન કરાવું તેની ખાસિયત શું છે પણ તમને હું આનો ઇતિહાસ પણ સમજાવું જાજો ઇતિહાસ તો નથી જાણ્યું અને મહાદેવના ભગત હતા એક બાપુ એની પાસે પૂછવાની પણ

કોશિશ નથી કરી અમારા મિત્રો અને સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ દોસ્તો અને ઇતિહાસ ખૂબ જ જૂનો છે 50 100 ની પરંતુ હજારો વર્ષ જૂનું આ મંદિર છે એનું કારણ પણ તમને હું કહી દઉં કે ડુંગરની જેમ ઊંચાઈ પૂરી થઈ જાય છે એ પણ તમને

બતાવી કે ડુંગર ઊંચાઈ પતી જાય છે છતાં ઉપરથી બારેમાસ આખું વર્ષ પાણીના ટીપા પડે છે અને એ પણ કાયદેસર શંકર બાપાને લીંક ઉપર તો દોસ્તો આ પાંડવોના વખતનું મંદિર છે પૌરાણિક મંદિર છે ખૂબ જૂનું છે આનો અદભુત ઇતિહાસ છે અને

હજારો લોકો દર્શન કરવા પણ આવે છે તો આ રીતે એનો જોઈ શકો છો બહારનો અને વાહન પણ આવી શકે ફોરવીલ પણ આવી શકે ફોરવીલ માં થોડા અમુક વિસ્તારમાં છે એટલે થોડી ધીમી ચાલે છે પણ ટુવીલ હોય તો ખૂબ મજા આવે છે અને જોઈ

શકો છો આ ભગવાનનું અદભુત દ્રશ્યો અને આ કોતરણી આ એના પગથિયા બહુ જૂની વસ્તુ છે હવે બસ આપણે મહાદેવની બાજુમાં પહોંચવા આવ્યા છે પાછળ જોઈ લો. પર્યટકો એટલે કે દર્શકો બધા પગે લાગો આવ્યા છે મહાદેવને ઘણા લોકો ફોટા

સેલ્ફી પાડે છે તો હવે આપણે એ જ મંદિરે પહોંચી ગયા છે જ્યાં સાક્ષાત મહાદેવ બિરાજમાન છે જોઈ શકો છો આ ડાયરેક્ટ મહાદેવના મસ્તક ઉપર ટીપા પડે છે અને ગંગેશ્વર ગંગા ના ટીપા પડે અને ટપકેશ્વર પણ આપણે કહી શકીએ કારણ કે ઉપર ટીપા

પડે છે એટલે દેખાશે નહીં ટૂંકમાં કે ગુફા હજી એક બાજુમાં પણ બીજી કૃપા છે એ પણ બતાવું જેમાં ઘણા વર્ષો પહેલા સાધુ સંતો પણ રહેતા અને ઘણા બધા મહાદેવનું મંદિર હોય ત્યાં ભૂતના પણ ઘણા બધા ઇતિહાસો હોય જ છે દોસ્તો. તો દોસ્તો દર્શન કરી

લેજો હું તમારા માટે ખાસ દર્શન કરવા માટે પ્રેમથી જો હું છું મહાદેવના તો તમે પણ મારી સાથે જ કરી લેજો ખાસ વિનંતી છે કાયદેસર રીતે મહાદેવ પ્રગટ થયા છે ડુંગર ની અંદર હજી એક વાર અંદરનું દ્રશ્ય બતાવજો ભગત એના ઉપર ગંગાનો સ્ત્રોત

બચાવી રહ્યું એવું લાગે છે ખરેખર અદભુત નજારો છે અને બહુ મજા આવે છે અદભુત મંદિર છે પાણીના ટીપા ચાલુ છે નથી કોઈને પાણી નાખવા જતું કે નથી ક્યાંથી આવતું કદાચ અત્યારે ચોમાસુ હોય તો આપણે માન્ય પરંતુ દોસ્તો બારેમાસ પાણી આની અંદર

પડે છે તો આ સાક્ષાત મહાદેવ નો ચમત્કાર છે પ્રગટ થયા છે એમ માનીએ તો પણ ચાલે કારણ કે આ તમે જોઈ લો આ આ મહાદેવની શક્તિ છે દોસ્તો મહાદેવનું જ્યાં પણ મંદિર હોય મહાદેવની ઉપર કાયદેસર રીતે બધી જગ્યાએ પાણીના ગંગા નદીના

ટીપા પડતા જ હોય છે નાશ અને ભગવાન સ્નાન કરતા જ હોય છે તમને તો ખબર જ છે અમુક જગ્યાએ લોકો દ્વારા ઉપર કળશ મુકવામાં આવે છે ત્યારે અમુક જગ્યાએ રહેવા પણ ચમત્કાર જોવા મળતા રહેતા હોય છે જ્યાં ભગવાન સાક્ષાત ગંગા નદી ઉપરથી

પ્રગટ થતી રહેતી હોય છે જેમ કે આ મંદિરની અંદર થાય છે તો હવે હું તમને આ બારનો નજારો બતાવું એટલે ઊંચાઈ ઉપર મંદિર છે જોઈ શકો છો પછી આપણે બહાર પણ અંદર પણ જાશું હજી બહાર પણ જાશું અને ખાસ બધાને હું દર્શન પણ કરાવતો રહીશ

હવે હું અહીંયા આવ્યો છું તમને બતાવવા માટે સાધુ એ રહેશે અને લોકો ફોટા સેલ્ફી પાડે છે મિત્રો કાયદેસર રીતે મહાદેવ પ્રગટ થયા એમાં જરાય ખોટી વાત નથી કોઈ અફવા નહીં હકીકત છે જોઈ લો. ગણપતિ બાપા નું પણ એક મસ્ત એક મૂર્તિ મુકેલી હતી

અને મિત્રો હવે જોઈ લો આ નીચેનું મંદિર જોઈ લીધું હવે ઉપર જુઓ તમને આગળ જઈને બતાવાનું કોશિશ કરું છું છતાં ઉપરથી પાણી આવે છે તો દોસ્તો આ એક મહત્વનો પ્રગટ ચમત્કાર છે લોકો માનતા હોય એ માનજો મિત્રો મેં ઘણીવાર વાત સાંભળેલી છે

કે જનાવર કરડી જાય તો ભગવાન પાસે જાય તો ખરેખર જનાવર એટલે કે જીવદંતુ મોટું શ્રાપ નાગદેવતા આવે એક ભાઈને મેં

વાત સાંભળીને તો મિત્રો અને બે ત્રણ દિવસની માતાજીની અને ભગવાનની પ્રાર્થના કરી હતી તો એ જીવતો થઈ ગયો હશે મિત્રો માનતા હોય અને પ્રેમથી લાઇક કરી દેજો અને કોમેન્ટ ની અંદર હર હર મહાદેવ લખજો જોઈ લો એક વખત દ્રશ્ય જુઓ લાગે છે

મિત્રો કેદારનાથ કદાચ કોઈ ગરીબ માણસ હોય ના પહોંચી ચમત્કાર છે પ્રગટ થયા છે એમાં કોઈ શંકા સ્થાન નથી અને ઘણા લોકોએ ફરવા આવે છે અને તહેવાર ઉપર તો ખાસ ભીડ જામી જાય છે આ લોકો બધા બહારના ફરવા આવી રહ્યા છે જોઈ શકો છો જરૂરથી બતાવજો કોમેન્ટ ની અંદર મહાદેવના દર્શન

કરાવો છે જોતા કોઈપણ ઋતુમાં તમારા માટે દર્શન કરવા માટે ગમે ત્યાં ઉપડી જાય છે માત્ર ને માત્ર અમે પણ જઈએ અને તમને દર્શન કરાવી એ વિડીયો બનાવીને તો દોસ્તો ખાસ વિનંતી છે યાર મહાદેવ માટે લાઈક કરજો કારણ કે ખૂબ મહેનત કરીએ છીએ

તમે અમારા ઉપર વિશ્વાસ રાખો રાત દિવસ આ ભાગદોડ કરીએ છીએ બીજા પણ કામકાજ હોય છે છતાં પણ મહાદેવના તમારા સુધી દર્શન કરાવતા રહીએ છીએ દોસ્તો જોઈ શકો છો મંદિર કેવી જગ્યાએ છે જ્યાં ડુંગર ની ઊંચાઈ પતી જાય એટલે કે પૂરી થઈ

જાય ત્યાં મહાદેવ દેખાય છે અને આ દ્રશ્ય જોઈ શકો છો કાયદેસર રીતે બધે ભીનું ભીનું એટલે કે ઠંડુ ઠંડુ વાતાવરણ છે બીજી એક વાત કહી દઉં મારી એક નવી ચેનલ આવી ગઈ છે એને પણ સબસ્ક્રાઇબ કરી લેજો

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *