રોજની પાંચ રૂપિયાની આ ચીજ ગમે તેવો થાક, પગમાં કળતર અને અશક્તિ તથા લોહીની ઉણપ દૂર કરશે - Kitu News

નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા દર્શક મિત્રો મારા વાલા ખેડૂત મિત્રો અને મારા વાલા પશુપાલક મિત્રો હું

તમને આજે પશુપાલનની વાત નથી કહેવાનો આજે હું તમને એક ઔષધી વિશે વાત કરવાનો છું અને જે ખૂબ જ લાભદાયી છે એ

શું છે અને એના ઉપયોગો શું છે એની વાત મારી વાઈફ મનીષા સોની આયુર્વેદમાં ખૂબ જ નિષ્ણાત છે અને ખૂબ જ સારો

એક્સપિરિયન્સ પણ છે તો એ તમને એને કીધું કે લાવો આજે હું તમારા ફ્રેન્ડ સર્કલ માટે એક જબરજસ્ત વાત કરો અને એમને આ

પ્રોબ્લેમ હશે જ આ એવો પ્રોબ્લેમ ની વાત કરવાની છે કે બધા જ લોકોને આ પ્રોબ્લેમ હોય જ છે અને એના નિરાકરણ માટે એક

ઔષ ધી વિશે વાત કરવાની છે તો હેન્ડ ઓવર ટુ મનીષા સોની જય શ્રી કૃષ્ણ દરેક મિત્રોને મારા તરફથી આજે હું તમને વાત

કરવા જઈ રહી છું તે વસ્તુ જ એવી છે કે આપણા દરેકને થતી જ હોય છે તો એના વિશે હું જણાવવા જઈ રહી છું કે અત્યારે આપણે નાના દરેક લોકોને થાય છે માહિતી આપેલી છે પણ

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *