તમારી તિજોરીમાં આ બે વસ્તુ તો હોવી જ જોઈએ - Kitu News

મિત્રો આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે જે ઘરની તિજોરી ની અંદર

જો આ વસ્તુ હોય છે તો સદાય તેના ઘરે માતા લક્ષ્મીનો વાસ થાય છે

અને ઘર પૈસાથી ભરેલું રહેશે અને સદાય તમારી ઘરે માતા લક્ષ્મીના આશીર્વાદ બન્યા રહેશે

અને કોઈ પણ સમસ્યાનો સામનો નથી કરવો પડતો

મિત્રો તમારા ઘરમાં તિજોરી હોય જ્યાં તમે પૈસા રાખતા હોય કે પછી

તમે લોકરમાં પૈસા રાખતા હોય કે પછી તમે કોઈપણ જગ્યાએ પૈસા રાખતા હોય

આ વસ્તુ તો તમારા ઘરે હોવી જ જોઈએ એટલે કે તમે પૈસા રાખો છો

ત્યાં હોવી જ જોઈએ મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે તમે જ્યાં આવી વસ્તુઓ રાખો છો

તિજોરીને ક્યારેય પણ ખાલી ન થવા દેવી જોઈએ કોઈને કોઈ વસ્તુ તેમાં રહેવા જ દેવી જોઈએ

કારણ કે તમે જ્યાં આવી વસ્તુઓ રાખો છો ત્યાં જ માતા હોય છે

બધાના ઘરે તિજોરી હોય જ છે અથવા તો લોકર હોય જ છે ત્યાં તમે તમારી કીમતી વસ્તુઓ

રાખો છો મિત્રો તમે જે અહીં વસ્તુ બતાવવા જઈ રહ્યા છીએ તે બધી જ વસ્તુઓને તમારા તિજોરીમાં નથી રાખવાની. અમે જે

બતાવીએ તેમાંથી તમારી પાસે હોય અથવા તો તમે જે કરી શકો અથવા તો તમે જે રાખવા માંગતા હોય તેને તમારે તમારી

તિજોરીમાં રાખવી જોઈએ એટલે કે કોઈ પણ વસ્તુ જે છે તે તિજોરીમાં તમે રાખી શકો છો તો ચાલો તેના વિશે જાણકારી

મેળવીએ કે કઈ વસ્તુ છે મિત્રો આપણા પૂજા ઘરની અંદર સોપારી હોય છે તે પૂર્ણ અખંડિત હોય છે અને આપણે તેને ગોળી

ગણેશ નો રોગ માનીએ છીએ પૂજા ઘરમાં રાખીએ છીએ પૂજા કર્યા પછી તમારે તે સોપારીને પૂજા ઘરમાંથી લઈને તમારે તમારી

તિજોરીમાં રાખવી દેવી જોઈએ એવું માનવામાં આવે છે કે જ્યાં ગણપતિજીનો વાસ હોય ત્યાં માતા લક્ષ્મી જરૂર આવે છે અને લક્ષ્મીજીની પૂજા કરો છો ત્યારે પૂજાસ્થાનમાં સોપારીને રાખી દેવી જોઈએ અને સોપારી ઉપર લાલ રંગનો દોરો વીટી દેવો જોઈએ

કંકુ અને ચોખા થી ચાંદલો કરવો જોઈએ પૂજા કરવી જોઈએ અને પછી તમારે પૂજા થઈ ગયા બાદ તે સોપારીને તમારી તિજોરીમાં રાખી દેવી જોઈએ મિત્રો હવે બીજી વસ્તુ કે હવે તમારે એક પીળા રંગનું કપડું લેવાનું છે તેની અંદર પાંચ ફોડીઓ નાખવાની છે કે

હળદરનો ટુકડો ચાંદીનો સિક્કો અને થોડું કેસર આ બધી વસ્તુ નાખીને પીળા રંગના કપડા ની પોટલી બનાવી લેવાની છે પોટલી બની ગયા પછી તમારે તે પોટલીને તમે જ્યાં પૈસા રાખો છો ત્યાં રાખી દેવાની છે અથવા તો તમે તમારી તિજોરીમાં અથવા તો

તમારા લોકમાં તમે આ પોટલીને રાખી શકો છો આવું કરવાથી તમે થોડા જ દિવસોમાં જુઓ કે તમારા બધા જ પ્રોબ્લેમ દૂર થઈ જશે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *