તિરૂપતિ બાલાજી મંદિરના પૂજારીના મૃત્યુ થયા પછી જ્યારે પોલીસે તેના ઘરની તલાસી લીધી તો બે રહસ્યમય બોક્ષ મળી

આવ્યા હતા અને જ્યારે તે બોક્સ ખોલવામાં આવ્યા તો તેમાંથી કઈ એવું મળ્યું હતું જે જોઈને પોતાના હોર્સ ઉડી ગયા હતા મિત્રો

તિરુપતિ બાલાજી ભારતનું કેવું મંદિર છે જ્યાં પાણીની જેમ વહે છે પૈસા જ્યાં મિત્રો ક્યારેક આ જગ્યાએ કરોડોનું દાન કરવામાં

આવે છે તો ક્યારેક કોઈ પણ અહીં પોતાનું બધું જ અર્પણ કરે છે હવે તમે વિચારતા હશો કે આ મંદિરના પૂજારીઓ તો માલામાલ

થઈ જતા હશે ને જી હા બિલકુલ મંદિરના પૂજારીઓને પણ યોગ્ય પગલ આપવામાં આવે છે પરંતુ છતાં અવારનવાર એવી ઘણી

ઘટનાઓ સામે આવે છે જેમાં પૂજારીઓના ઘરમાંથી કઈ એવી વસ્તુઓ મળે છે જે જોઈને પોલીસ પણ હેરાન થઈ જાય છે મિત્રો

આજનો આ વિડીયો અંત સુધી જરૂર જોજો કારણ કે આજે અમે તમારી મુલાકાત એવા જ અમુક ઊંચાઈઓ સાથે કરાવીશું જેમણે ભગવાનના ઘરમાંથી પણ ચોરી કરી હતી. ખરેખર મિત્રો આગળ વધુ તે પહેલાં એક લાઈક કરીને નવા વ્યસ્તો તો ચેનલ

સબસ્ક્રાઇબ કરી લેજો તિરુપતિ બાલાજી મંદિર ભારતનું સૌથી ધનવાન મંદિરોમાંથી એક છે અહીં શ્રીનિવાસનું નામના એક

પૂજારી રહેતા હતા તેમને તિરુપતિ ટ્રસ્ટ દ્વારા એક ઘર પણ આપવામાં આવ્યું હતું અને તેઓ આ ઘરમાં લાંબા સમયથી એકલા જ રહેતા હતા પરંતુ તાજેતરમાં બીમારીના કારણે તેમનું મૃત્યુ થયું હતું તેથી તેમના ઘરમાં તાળું મારીને હંમેશા માટે ઘર બંધ કરી

દેવામાં આવ્યું હતું અને ઘણા મહિનાઓ સુધી આ પૂજારીના સગા સંબંધીઓની શોધખોળ પણ કરવામાં આવી હતી પરંતુ તેમનો કોઈ વારસદાર ન મળ્યો આખરે તિરુપતિ બાલાજી મંદિર સાથે જોડાયેલા કેટલાક લોકો આ પૂજારીના ઘરનું તાળું તોડીને અંદર

પ્રવેશ કરે છે પ્રવેશ કર્યા બાદ ઘરની તલાસી દરમિયાન તેઓને બે બોક્સ મળી આવે છે અને જ્યારે ટીમ એક પછી એક બોક્સ ખોલે છે તો તેઓ ના હોશ ઉડી જાય છે જી હા મિત્રો જ્યારે પ્રથમ બોક્સ ખોલવામાં આવ્યું તો તે બોક્સમાંથી 6,15,000 50 રોકડ

રકમ મળી આવી હતી અને જ્યારે બીજું બોક્સ ખોલવામાં આવ્યું તો તેમાંથી 25 કિલો સોનાના સિક્કા મળી આવ્યા હતા. ત્યારબાદ આ તમામ મિલકત મંદિરના ટ્રસ્ટમાં જમા કરાવવામાં આવી હતી આ ઘટના બાદ મંદિરના તમામ લોકો આચાર્યમાં છે

કે આખરે એક પૂજારી પાસે આટલી સંપત્તિ ક્યાંથી આવી હશે જોકે આ વાતનો ખુલાસો કરવા માટે વિચારી પણ ન હતા પરંતુ હવે તેની તપાસ કરવામાં આવી રહી છે ને કદાચ ભવિષ્યમાં આપણે એને ખબર પડી જશે કે તેના મકાનમાં આટલી સંપત્તિ ક્યાંથી

આવી હતી? મંદિરો અને પૂજારી ઓને લગતી આ ઘટના પૂરી નથી થતી પરંતુ ભારતના પૂજારીઓએ મંદિરોમાં એવી ઘણી ઘટનાઓ કરી છે જે જોઈને તમે પણ શોખી જશો

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *