ખેડૂતો માટે 06 મોટા સમાચાર - Kitu News

મિત્રો ખેડૂત દુનિયાના તમામ ખેડૂત મિત્રોનું  સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું

મિત્રો આજના સમાચાર તમામ ખેડૂત મિત્રોએ જાણવા જરૂરી છે

કારણ કે મિત્રો આજે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવ્યા છે

તો મિત્રો આજના તમામ સમાચાર વિશે આપણે નજર કરીશું પણ એ પહેલાં જે પણ

મિત્રોએ હજી સુધી આપણી ખેડૂતોના ચલના મિત્રો સબસ્ક્રાઇબ નથી કરી.

તો મિત્રો આજે તમામ મિત્રોને હું વિનંતી કરું છું કે મિત્રો આપણી

ખેડૂત દુનિયાના મિત્રો ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો અને

બાજુમાં રહેલું ઘંટડીનું બટન દબાવી દેજો જેથી સૌથી પહેલા તમારા

સુધી વિડિયો પહોંચી જાય તો મિત્રો સૌથી પહેલા સમાચાર

ઉપર નજર કરીએ તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા મફત ઘરઘંટી

યોજના શરૂ કરવામાં આવી છે મિત્રો આ યોજનાનું નામ છે

માનવ ગરિમા યોજના અને આ ગરીમા યોજના હેઠળ ગુજરાતના જેટલા પણ આર્થિક રીતે પછાત વર્ગના લોકો છે તેમને મિત્રો

મફત ઘરઘંટી આપવામાં આવશે તો મિત્રો જે લોકો આર્થિક રીતે પછાત વર્ગના છે તેવા લોકોને ધંધા અને સ્વરોજગાર ચાલુ રાખવા

માટે ગુજરાત સરકાર તેને મફતમાં ઘરઘંટી આપશે અને મિત્રો આ યોજનાની અંદર વિધવા બહેનો અને વિકલાંગ લોકો પણ લાભ

લઇ શકશે મિત્રો આ યોદ્ધાની પાત્રતા તમને જણાવી દઉં તો મિત્રો અરજદારની કુટુંબની વાર્ષિક આવક જો મિત્રો ગામડામાં તમે

રહેતા હોય તો તમારી વાર્ષિક આવક 1,20,000 થી નીચે હોવી જોઈએ એનાથી વધુ હોવી જોઈએ નહીં અને જો મિત્રો તમે

શહેરની અંદર રહેતા હોય તો મિત્રો તમારી વાર્ષિક આવક 1,50,000 સુધી હોવી જોઈએ અને મિત્રો આ માટે તમારે તાલુકા

મામલતદાર નો દાખલો અથવા તો નગરપાલિકા નો ચીફ ઓફિસર નો દાખલો અથવા તો મિત્રો મહાનગરપાલિકાના અધિકૃત

અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે તો મિત્રો તમે પાત્રતા ધરાવતા હોય તો મિત્રો અત્યારે જ ફોર્મ ભરી દેજો મિત્રો

કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજ્યની અંદર 50,000 થી વધુ જનતાઓને મફત ઘરઘંટી આપવામાં આવશે તો મિત્રો 50,000 થી વધુ

લોકોના ઘર ઘંટી આપવામાં આવશે તો મિત્રો જે લોકોએ આ મફત ઘરઘંટી જોતી હોય તો મિત્રો અત્યારે જ ફટાફટ જઈને ફોર્મ ભરી દેજો

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *