વલાસણ મેલડીમાં નો ઈતિહાસ || મેલડી માની વાર્તા - Kitu News

મિત્રો આજે આપણે આણંદ જિલ્લામાં આવેલા વલાસણ ગામની મેલડીમાના ઇતિહાસની વાત કરીશું

સાત કિલોમીટર અને અમદાવાદથી કિલોમીટરના અંતરે આવેલા આ વલાસણ ગામ ની મેલડી માં બેઠી છે અને દરેક ભક્તોની

મનોકામના તે પૂર્ણ કરી રહી છે તો મિત્રો આ વલાસણ ગામની મેલડીમાંના ઇતિહાસની વાત કરીએ તો એમાં એ લોકો પ્રચલિત છે

એ વખતમાં વણઝારા સમાજના લોકો પોતાનો કબીલો લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા હતા એવામાં ફરતા ફરતા

હાલના વલાસણ ગામની ધરતી પર આવી પહોંચ્યા અને બરોબર સાંજનો સમય થયો અને સૂર્ય આથમાની અણીમાંથી હતો એટલે

તેઓ અહીં વલાસણમાં જ રાતવાસો કરવા રોકાઈ ગયા કહેવાય એવી માં મેલડીનો કરંટિયો લાવેલા તેઓ માની રોજ સેવા પૂજા

કરતા અને જ્યાં પણ રોકાય ત્યાં માતાજીની આસન પર બેસાડી કરી માતાજીની સેવા પૂજા કરતા નજીકમાં જ રહેલા કેળાના

ઝાડની નીચે રાખ્યો અને તૃપ્તિ કર્યા પછી રાત્રે વારો પાણી કરીને બધાય સૂઈ ગયા આમ લગભગ બે દિવસ રોકાયા અને થાક

ઉતાર્યો અને બીજે દિવસે વહેલી સવારે વણઝારા નો વલાસણ ગામમાંથી નીકળી ગયો સાથે લઈ જવાનું ભૂલી ગયા. હવે એમાં

મેલડી ને ક્યાંક બેસણા કરવા હશે કંઈક પરચા પૂરીને જગતમાં વધારવું હશે એટલે કદાચ પોતાની કુળની દેવી માં મેલડી ની તે

દિવસ વલાસણની ધરતી ઉપર એકલા છોડીને સાથે લીધા વિના જ આગળ ચાલી નીકળ્યા અને દૂર પહોંચ્યા ફરી ચમત્કાર કર્યો

હોય એમ એમને યાદ આવ્યું કે આપણે માતાજીને તો નીચે જ મૂકીને નીકળી ગયા ત્યાર પછી તેઓ તરત જ પાછા વલાસણ

માતાજીને સાથે લઈ જવા માટે આવે છે અને બધા એમાં મેલડી ની અરજ કરતા કહે છે એ મારા રૂડા કરડીયા ની દેવી માં મેલડી

અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે અમે તમને સાથે લીધા વિના જ અહીંથી નીકળી ગયા એમાં અમને માફ કરી દે તારા વગર

જગતમાં અમારું કોણ છે ખમકારો કરતા કહ્યું તમે મને ભૂલી ગયા પણ હું તમને નહીં ભૂલું જાઓ તમને માફ કર્યા પણ મને આ

વલસણની પવિત્ર ભૂમિ હવે ગમવા લાગે છે માટે હું અહીંયા વલાસણમાં જ વસવાટ કરીશ અને વલાસણા ની મેલડી તરીકે

જગતમાં મારું નામ થશે આમ ત્યાર પછી વલાસણ ગામના લોકોએ કેળાના ઝાડ નીચે માં મેલડી ની નાનકડી ડેરી બનાવી અને

મેલડી ના નામનો દીવો કરીને ગામ લોકો રોજ કરીને એની પૂજા કરવા લાગ્યા અને પછી તો સમય જતાં તેની માંથી ભવ્ય મંદિર

બનાવી એક બીજી લોકવાર્તા પ્રમાણે વલાસણ ગામમાં ઘણા વર્ષો પહેલા ખેતી કરતા એક ખેડૂત ચાર કાપી રહ્યા હતા ત્યારે

ઝાડની નીચે જમીનમાંથી એક પ્રાચીન મૂર્તિ મળી આવી હતી અને ત્યાર પછી વલાસણ ગામના લોકોએ તેમાં મેલડી ની નાનકડી કેરી બનાવી અને સમય જતા 1975 માં મૂર્ તિ પ્રાચીન મેલડી માતાજીનું મંદિર ખુ શ કેન્દ્ર બની ગયું છે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *