નમસ્કાર મિત્રો આજે આપણે રૂપાલ ગામની વરદાયની માતાજીના ઇતિહાસ વિશે વાત કરીશું.

રૂપાલ ગામે વરદાયની પ્રત્યેની ભક્તિ અને આસ્થાને દર્શાવવા ભરવામાં આવતી ભલી નો ઇતિહાસ સદીઓ પુરાણો છે જેની સાથે

ઘણી રસપ્રદ ગાથાઓ જોડાયેલી છે ગુજરાતના પાટનગર ગાંધીનગર થી 15 કિલોમીટરના અંતરે આવેલા રૂપાલ ગામમાં

માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે માતાજી અહીંયા સૃષ્ટિના પ્રારંભથી જ બિરાજમાન છે આદ્યશક્તિમાં નવદુર્ગા પોતાના નવ

સ્વરૂપો પૈકી બીજું સ્વરૂપ બ્રહ્મચારીણી સ્વરૂપે અહીંયા સ્વયં બિરાજમાન છે સૃષ્ટિના પ્રારંભે અહીં દુર્ગ નામનો અને ભયંકર

રાક્ષસ રહેતો હતો તેને બ્રહ્માજીએ રચેલ સૃષ્ટિનો નાશ કરી સ્વયં બ્રહ્મજીને અતિ ત્રાસ આપતો હતો એટલે ભ્રમમાં નવદુર્ગાના શરણે

ગયા અને અજય સાથે દારૂ યુદ્ધ કરી તેનો સહકાર કર્યો પછી નવદુર્ગા એ માન સરોવરનું સ્વયં નિર્માણ કર્યું અને પોતે તેમજ સ્નાન

કરી પોતાની લોહી વાળા વસ્ત્રો તેમાં ધોયા અને શ્રીવર્દાની માતાજીએ અહીં રૂપાલ પંથકમાં ખીજડાના ઝાડ નીચે જ નિવાસ કર્યો

સમય ચક્ર ફરતું રહે છે ઘણા યુગો બદલાયા હશે પણ માતાજીનું સ્થાન અહીને અહીંયા જ રહ્યું છે ત્યારે તેમણે ભરત મિલન બાદ શ્રી

શૃંગી ઋષિના આદેશથી લક્ષ્મણ તથા સીતા માતા સહિત શ્રીવર્દાની માતાજીના દર્શન કરી પૂજા અર્ચના કરી પ્રાર્થના કરતા શ્રી

વરદાયની માતાજી સ્વયં પ્રસન્ન થઈ ભગવાન શ્રી રામચંદ્ર ને આશીર્વાદ આપ્યા અને શક્તિ નામનું એક કામોદ દિવ્ય અસ્ત્ર આપ્યું

લંકાના યુદ્ધમાં ભગવાન શ્રી રામચંદ્ર આજ ભારતી રાવણનો વધ કર્યો ત્યાર પછી ફરી સમયનું ચક્ર ફરે છે ખીજડાના એક વૃક્ષ નીચે

છુપાવ્યા હતા આ શાસ્ત્રોની રક્ષા કરવા માટે તેઓ વરદાયની માતાજીને પ્રાર્થના કરી હતી આ ખીજડાના ઝાડ નીચે માનું સ્થાન

હતું તે વખત રૂપાલ અને આજુબાજુના પંથકમાં ગાઢ જંગલ જ હતું ગુપ્તવાસ પૂરો કરી પાડો વિરાટ નગર એટલે હાલના ધોળકા

થી પાછા ફર્યા હતા અને તેમના અસ્તર શસ્ત્ર છુપાવ્યા હતા તે પરત મેળવી મારા આશીર્વાદ લીધા અને ત્યાં પંચ બલી યજ્ઞ કરી

સોનાની પંચ દીપલી બનાવી માં પાસે મૂકી હતી આ પછીના પુરના યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ શ્રીકૃષ્ણ સાથે પાંડવો ફરી

અહીંયા આવ્યા હતા જે બાદ સોનાની પલ્લી બનાવીને યાત્રા યોજી હતી આમ પલ્લી નો પ્રારંભ મહાભારતથી પાંડવોએ કર્યો હતો

આ પલ્લી યાત્રા પાંડથી ચાલી આવે છે આ સમયથી એટલે કે પાંચ હજાર વર્ષથી રુપાલમાં વરદાયની માતાજીની પલ્લી નો મેળો

પ્રતિવર્ષ નવરાત્રી યોજાય છે મને નમન કરવા લાખોમાં ભક્તો નવરાત્રી દરમિયાન અને ખાસ પલ્લીના દિવસે રૂપાલ આવે છે

કળિયુગમાં પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહની માળવાના રાજા યશોવર્મા એ અવગણના કરી તેથી તેમની સાથે વેર બંધાયો

પાટણના રાજાએ સિદ્ધરાજ જયસિંહ યશોવર્માનો વધ ન કરે ત્યાં સુધી અન્ન ન લેવાની પ્રતિજ્ઞા લીધી અને ત્યાગ કર્યો અને સેના

લઇ મારો ઉપર ચડાઈ કરવા પ્રયાણ કર્યું રાજા ભૂખના કારણે ખૂબ પીડાવા લાગ્યું તે સમય તેમનો પડાવ માતાજીના મંદિરની પાસે હતો રાજા જ્યારે નિદ્રાધીન થયા ત્યારે માતાજીએ સ્વપરા દર્શન આપી કહ્યું સવારે ઊઠી ગાયના છાણનો કિલ્લો બનાવી તેમાં

અડદના લોટનું શત્રુનું પૂતળું બનાવી તેનો વધ કરી અન્ન ગ્રહણ કરજે આ રીતે તારી આજ્ઞા પૂર્ણ થશે ત્યારબાદ તું ચડાઈ કરજે રૂપલ આવી માતાજીની પૂજા કરીને નવી સરતી મંદિર નું નિર્માણ કર્યું અને તેમાં માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી સિધ્ધરાજ

જયસિંહને માતાજીએ દર્શન આપ્યા માં વરદાયની વડેચી મા તરીકે પણ ઓળખાય છે પલ્લી શું છે એવો સવાલ બધાને થાય છે પણ એટલે માતા માટે લાકડાનો ખોડા વગરનો રથ સૌથી પહેલા પાંડવોએ સોનાની પલ્લી બનાવી હતી ત્યારબાદ પાટણના રાજા

શીતળાજે ખીજડાના બાળકો જન્મ્યા હોય તેવો પણ પલ્લીના દર્શન કરવા માટે અહીંયા લાવવામાં આવે છે બાળકોનો જન્મ થયો હોય તેવી મહિલાઓ પલ્લીની સ્તુતિ વંદના કરે છે તો ગામની બીજી મહિલાઓ માટે ઘડીએ લઈને ગરબા કરે છે અને ગામના

યુવાનો પલીને એક ચોથી બીજા ચોકમાં લઈ જવાનું કામ કરે છે સૌપ્રથમ જવર અને ખીજડાના પૂજન થી શરૂઆત કરાય છે પલ્લી મંદિરમાંથી નીકળીને 27 જોબમાં પસાર થાય છે આ દરેક ચોકમાં પલ્લી પર ઘી રેડાતું હોય છે અહીં જ બાળકોને પલ્લીમાં માતા

ઢીગવાય છે માતાજીની આ પલ્લી દરમિયાન રૂપલ ગામમાં નદીઓ વહેતી જોવા મળે છે પલ્લી નીકળી ગયા બાદ પણ કામના વાલ્મિકી સમાજ લોકો લઈને ચડાવેલા ઘીને એકઠું કરતા જોવા મળે છે કહેવાય છે કે અર્પણ કરાયેલા ઘી નો ઉપયોગ માત્ર ગામના

વાલ્મિકી સમાજના લોકો જ કરી શકે છે અન્ય કોઈપણ સમુદાય કી નો પ્રસાદ લેતા નથી પલ્લી જ્યારે ગામમાં નીકળે છે ત્યારે ગામના લોકો અભિષેક કરતા નથી બીજે દિવસે દશેરા પર બલ્લી મંદિરમાં મૂક્યા બાદ કરે છે તો મિત્રો આ હતો રૂપાલ ગામમાં બિરાજમાન માં વરદાયની મા ના પલ્લી નો ઇતિહાસ

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *