ભારે વરસાદની આગાહી આજે તારીખ 28 ઓગસ્ટ 2022

આજે તારીખ 28 ઓગસ્ટ 2022

આજના સવારના 7:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું

જેમાં આજે ગુજરાતમાં કયા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળશે તેમજ આવતીકાલે અને 30 31 પેલી બીજી તારીખમાં

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સંપૂર્ણ અપડેટ મેળવીએ ચેનલમાં નવા આવતા સબ્સ્ક્રાઈબ કરી લેજો અને

વિડીયો અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો કે આજે બપોરના સમયની અપડેટ જોઈએ તો નલિયા આજુબાજુના આ માંડવી

સુધીના વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે તો સૌરાષ્ટ્રમાં મોરબી સુરેન્દ્રનગર અને કુડા વચ્ચેના થોડાક વિસ્તારોમાં

હળવા વરસાદી ઝાપટાની શક્યતા રહેલી છે તો બાકીના વિસ્તારો જુનાગઢ ગીર સોમનાથ આજુબાજુ દરિયા કિનારાના વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે વલસાડ ડાંગ તાપી સુરત નવસારી તેમજ ભરૂચ નર્મદા છોટાઉદેપુર વડોદરા

આજુબાજુના વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે તો નડિયાદ ગોધરા દાહોદ મહીસાગર પંથકમાં અને અમદાવાદ સુધીના

વિસ્તારમાં હળવ વરસાદની શક્યતા રહેલી છે આવતીકાલે પણ ગાંધીધામ આજુબાજુના કચ્છના વિસ્તારો તેમજ સારણકા

આજુબાજુ અને પાલનપુર આજુબાજુ હળવા વરસાદી ઝાપટા વરસી શકે તો જામનગર પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ ના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં હળવા અમીશા રૂપી વરસાદી આપતા પણ વરસી શકે છે

પણ મિત્રો અપડેટ જોવાની છે 30 ઓગસ્ટની 30 ઓગસ્ટમાં સૌરાષ્ટ્રમાં છુટા સવાયા હળવા વરસાદમાં ભાવનગર અલંગ મહુવા રાજુલા ઉના અમરેલી જસદણ ગોંડલ જુનાગઢ તેમજ રાજકોટ જામનગર આજુબાજુ હળવા વરસાદી ઝાપટા વરસી શકે તો દક્ષિણ

ગુજરાતની જો વાત કરીએ તો જંબુસર કરજણ ભરૂચ દહેજ કોસંબા વાંકલ આ બધા વિસ્તારો જે છે જેમાં હળવા થી મધ્યમથી ભારે વરસાદ કોઈક સ્થળોએ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા પણ રહેલી છે તો વડોદરા

છોટાઉદેપુર ગોધરા દાહોદ પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળશે હવે મિત્રો 31 ઓગસ્ટની અપડેટ જોઈએ તો સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે જેમાં સલાયા જામનગર ભાણવડ રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર મોરબી

બોટાદ ભાવનગર જસદણ ગોંડલ જુનાગઢ પોરબંદર અમરેલી કલમ તળાજા મહુવા ઉના રાજુલા ગીર સોમનાથ સાવરકુંડલા જેસર બગદાણા ધારી સહિત સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારો આવી જાય છે મધ્ય ગુજરાત તરફ જોઈએ તો વિરમગામ અમદાવાદ ધોળકા

ખેડા આણંદ મહીસાગર ગોધરા, દાહોદ તેમજ ઉત્તર ગુજરાતમાં મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આબુરોડ સુધીના વિસ્તારોનો સમાવેશ થાય છે

Leave a Comment