અતિભારે વરસાદ આગાહી, - Kitu News

હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આજે તેમજ આવતીકાલે

કેવો વરસાદ જોવા મળશે હજુ ત્રણ દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની

આગાહી કરવામાં આવી છે મધ્યપ્રદેશ આજુબાજુના વિસ્તારમાં સક્રિય છે

તો અરબી સમુદ્રમાં પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હતું જેના

કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં બે દિવસથી ભારે વરસાદ પડ્યો હતો

તો આજે પણ સંપૂર્ણ અપડેટ મેળવીએ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ

કરી લેજો અને વિડીયો અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો સવારના

સમયની વાત કરીએ તો આઠથી દસ ના ગળામાં માંડવી મુન્દ્રા ગઢસીસા ભુજ કચ્છના આ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા

મળી શકે છે તો સૌરાષ્ટ્રના વિસ્તારો જોઈએ દ્વારકા ઓખા ભાટિયા ખંભાળિયા જામનગર ધ્રોલ કાલાવડ લાલપુર તેમજ ભાણવડ

પોરબંદર કુતિયાણા ઉપલેટા જેતપુર ગોંડલ માંગરોળ જુનાગઢ ગીર સોમનાથ બગસરા અમરેલી સાવરકુંડલા ધારી વિસાવદર

તુલસીશ્યામ રાજુલા તેમજ જાફરાબાદ વેરાવળ કોડીનાર ઉના આ બધા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે મહુવા

તાલુકાના કેટલાક વિસ્તારો પાલીતાણા જેસર બગદાણા તળાજા તેમજ સોનગઢ ગઢડા બરવાળા બોટાદ રાણપુર ધંધુકા શાપર

વેરાવળ રાજકોટ ચોટીલા વાંકાનેર સાવડી ધ્રોલ અને મોરબી સુધીના વિસ્તારમાં સમાવેશ થાય છે દક્ષિણ ગુજરાતની અભિવ્યક્તિ

ગુજરાતમાં અત્યારે સુરત વરસાદ અને નવસારીમાં વરસાદની સંભાવના છે તો દાહોદ ગોધરા પંચતકમાં પણ વરસાદ જોવા મળે

છે આજે બપોર પછીના સમયે એટલે કે ત્રણ વાગ્યાથી લઈને સાંજના 06:00 વાગ્યા સુધી સૌરાષ્ટ્ર દર્શન ગુજરાતમાં પણ વરસાદની

મા ગ્યા રાપર ગાંધીધામ માંડવી કચ્છ જિલ્લાના વિસ્તારોમાં વરસાદી માહોલ જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ

બોટાદ ભાવનગર જસદણ ગોંડલ ભાણવડ પોરબંદર જુનાગઢ તેમજ અમરેલી ગીર સોમનાથ ભાવનગર સહિત મોટાભાગના વિસ્તારમાં સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *