મંડાણી વરસાદની આગાહી, - Kitu News

બધા જ મિત્રોનો અને આપ જોઈ રહ્યા છો વેધર ઓફ ગુજરાત

મિત્રો ભાદરવો મહિનો એટલે ગાજવીજવાળા વરસાદનો મહિનો ગણી શકાય ભાદરવા મહિનામાં વરસાદની સિસ્ટમ ખૂબ જ

ઓછી ગુજરાતને પ્રભાવિત કરતી હોય છે પરંતુ ભાદરવા મહિનામાં એટલે કે સપ્ટેમ્બર મહિનામાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીનો

માહોલ રાજ્યમાં વધુ પડતો જોવા મળતો હોય છે જે પવનની અસ્થિરતા તેમજ વાતાવરણના સરકેસ લેવલ તેમ જ અપર લેવલે

ભેજની અસ્થિરતાને અનુસંધાને બપોર બાદ ગાજર વાળો વરસાદ જોવા મળતો હોય છે તો રાજ્યમાં આ એક્ટિવિટીની હવે

શરૂઆત થશે મિત્રો 30 ઓગસ્ટ થી યુરોપિયન મોડલ મુજબ દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમાં

ઉત્તર ગુજરાતના વિસ્તારોની વધુ સંભાવના વાળા વિસ્તારોની વાત કરીએ તો રાજસ્થાનના દક્ષિણ પૂર્વના બોર્ડરના વિસ્તારોમાં

વધુ એક્ટિવિટી જોવા મળશે ગુજરાતમાં પણ ગાજવીજ વાળો વરસાદ જોવા મળશે મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં

પૂર્વ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સંભાવના છે જેમાં ભાવનગર અમરેલી બોટાદ તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારોમાં ગાજવીજ વાળા

વરસાદની શક્યતા સારી એવી જોવા મળી રહી છે જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ઘણા વિસ્તારોમાં મંડાણી વરસાદ જોવા મળશે

પશ્ચિમ સૌરાષ્ટ્ર તેમજ કચ્છના ભાગોની વાત કરીએ તો યુરોપિયન મોડલ મુજબ આ વિસ્તારોમાં વરસાદની એક્ટિવિટી થોડી

ઓછી જોવા મળી રહી છે મંડાણી વરસાદની શરૂઆતની વધુ શક્યતા 30 ઓગસ્ટ થી થશે જે પાંચમી સપ્ટેમ્બર સુધી આ

વરસાદની એક્ટિવિટી જળવાઈ રહે એવું યુરોપિયન મોડલ માં જણાઈ રહ્યું છે તો મિત્રો હવામાન અંગેની નિયમિત અપડેટ અમે અહીં આપતા રહેશું તો અમારી સાથે જોડાયેલા રહેજો

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *