નમસ્કાર ખેડૂત મિત્રો ઓન્લી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે

આજે તારીખ 18 સપ્ટેમ્બર 2022 આજના સવારના 550 વાગ્યાના

મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આજે

તેમજ આવતીકાલે કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે

તો આગામી સમયમાં નવો રાઉન્ડ ક્યારે આવશે નવરાત્રી દરમિયાન

વરસાદી માહોલ કેવો રહેશે સંપૂર્ણ અપડેટ મેળવીશું ચેનલ માં નવા હોવ

તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો અન્ય ખેડૂત મિત્રોના ગ્રુપમાં શેર કરી દેજો

અત્યારના સમયની લાઈવ અપડેટ જોઈએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારો

જેમાં અત્યારે વરસાદી માહોલ હળવો જોવા મળી શકે કોસંબા વાંકલ બારડોલી

તાપી નવસારી સુરત તેમજ બીલીમોરા વલસાડ વાપી ભવનાથ અંબોશી વાસદા

ડાંગ સાપુતારા પાની તેમજ કપરાડા આગબજ ના વિસ્તારોમાં અને વાપી

સુધીના વિસ્તારમાં વરસાદની શક્યતા અત્યારે પણ રહેલી છે બાકીના

ગુજરાતના કોઈ વિસ્તારમાં વરસાદ અત્યારે જોવા મળે તેવું લાગતું નથી

હવે જોઈએ આગામી બપોર પછીના સમયની અપડેટ જેમાં સૌરાષ્ટ્રના

દરિયા કિનારાના વિસ્તારોથી જુનાગઢ છે વેરાવળ છે ઉનાસે મહુવા

અલંગ ભાવનગર આ તમામ વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે

તો કચ્છ જિલ્લામાં પણ નલિયા આજુબાજુ હળવા વરસાદી જ આપવાની શક્યતા રહેલી છે

દક્ષિણ ગુજરાત આજુબાજુના વિસ્તારો જોઈએ તો મહેમદાવાદ ડાકોર

આણંદ તારાપુર બોરસદ ખંભાત વડોદરા સાપાનેર તેમજ જંબુસર કરજણ

ડભોઇ ભરૂચ દહેજ સુરત વલસાડ બારડોલી તાપી નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ આપણને જોવા મળશે ખાસ

સાપુતારા આજુબાજુના જે વિસ્તારો છે કપરાડા આજુબાજુ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા પણ રહેલી છે હવે

જોઈએ આવતીકાલે 19 તારીખમાં વહેલી સવારની અપડેટ જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો જોઈએ તો જેસર તળાજા અલંગ તેમજ

મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો પાલીતાણા ગારીયાધાર બુધેલ ઘોઘા ખડસલીયા તેમજ ભાવનગર સુધીના આ વિસ્તારમાં

વરસાદની શક્યતા રહેલી છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો જોઈએ તો દહેજ ભરૂચ અંકલેશ્વર આસોટ તેમજ ઝઘડિયા ઓલપાડ

કોસંબા આ બધા વિસ્તારમાં વરસાદ જોવા મળશે સુરત બારડોલી નવસારી તાપી અને બીલીમોરામાં પણ વરસાદની શક્યતા

રહેલી છે આવતીકાલે બપોર પછીના સમયની અપડેટ જોઈએ તો મહુવા તેમજ જેસર તળાજા અલંગ પાલીતાણા ગારીયાધાર

ગારીયાધાર તેમજ દામનગર ઢસા વલભીપુર સિહોર બુધેલ ભાવનગર ખડસલીયા તળાજા અલંગ સુધીના વિસ્તારો અને ગઢડા

સુધીના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં સારા એવા વરસાદની શક્યતાઓ હોય તેવા

વિસ્તારો જોઈએ તો વલસાડ કંબોશી સાપુતારા કપરાડા ડાંગ વાંચતા બીલીમોરા નવસારી બારડોલી તાપી તેમજ સુરત કોસંબા

વાંકલ આજુબાજુના આ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે ઓલપાડ કોસંબા આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *