સાવધાન! નવું અરબ સાગર લૉપ્રેશર વિસ્તાર

મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આગામી દિવસોમાં અરબસાગરમાં એક લો પ્રેશર બનવાનું છે

જે થોડાક જ દિવસોની અંદર ગુજરાતમાં આવી જશે અને ગુજરાતના ઘણા બધા

વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે

મિત્રો આપણે આજના વીડિયોમાં બિલકુલ લાઈવ જોવાના છીએ

કે ગુજરાતના કયા વિસ્તારમાં કઈ તારીખે અને કેટલો વરસાદ

પડી શકે તો તમે ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો વીડિયોને લાઈક કરી

તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો જેથી તે પણ વરસાદ અને વાવાઝોડાને બિલકુલ લાઈવ આગાહી તેમના ફોનમાં જોઈ શકે

અને સવારે 9:00 વાગે વેરાવળ માંગરોળ કેશોદ વિસાવદર ધારે બગસરા જુનાગઢ કંડલા તુલસીશ્યામ કોડીનાર અમરેલી જેતપુર

ઉપલેટા આ બધા વિસ્તારોમાં ભારે લો પ્રેસર છવાયેલું છે તેથી અહીંયા ખૂબ જ વરસાદ પડી રહ્યો છે આ સાથે સાથે રાજુલા મહુવા

તળાજા પાલીતાણા સોનગઢ ભાવનગર ખડસિયાલા બાબરા કુતિયાણા ઉપલેટા ગોંડલ જસદણ ભાણવડ શીસલી ભાટિયા

ખંભાળિયા લાલપુર કાલાવાડ રાજકોટ શાપર વેરાવળ જામનગર ધ્રોલ સાવડી વાંકાનેર મોરબી થાન ચોટીલા રાણપુર લીંબડી

સુરેન્દ્રનગર મોરબી ગઢડા બોટાદ બરવાલા બાનગઢ ધંધુકા રાણપુર ચોટીલા નળસરોવર ધોળકા મેમદાવાદ તારાપુર ખંભાત

બોરસદ આણંદ ધાંગધ્રા કુડા હળવદ માલવિયા નવલખી સંપૂર્ણ કચ્છ એટલે કે ગાંધીધામ રાપર ભાડલી ખાવડા લખપત નલિયા

વડોદરા નડિયાદ ગોધરા દાહોદ બોડેલી રાજપીપળા આમોદ ભરૂચ સુરત વલસાડ વ્યારા આવવા આ બધા વિસ્તારોમાં ભારે

વરસાદી માહોલ છવાયેલો છે અને ભારે વરસાદ પડી રહ્યો છે જ્યારે 13 તારીખે બપોરે 2:00 વાગે પુના વેરાવળ જુનાગઢ અમરેલી

મહુવા અલંગ ભાવનગર જસદણ ગોંડલ ભાણવડ પોરબંદર દ્વારકા સલાયા રાજકોટ ચોટીલા મોરબી વિરમગામ અમદાવાદ

હિંમતનગર લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ થરાદ પાલનપુર ખેડબ્રહ્મા વડોદરા આમોદ ભરૂચ રાજપીપળા સુરત વ્યારા

વલસાડ આપવા આ બધા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવે છે જ્યારે 13 તારીખે અને સાંજે 6:00 વાગે સમગ્ર

સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત તથા કચ્છના રાપર માનપરા આડેસર ભચાઉ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની

આગાહી કરવામાં આવે છે 14 તારીખે અને રાત્રે 1:00 વાગે ગોંડલ રાજકોટ ચોટીલા મોરબી સુરેન્દ્રનગર બોટાદ જસદણ અમરેલી

ભાવનગર ભાણવડ જામનગર સલાયા રાજકોટ ગોંડલ જુનાગઢ વેરાવળ ઉના મહુવા અલંગ ભાવનગર અમરેલી ભાવનગર બોટાદ

ખંભાત ધોળકા અમદાવાદ વિરમગામ દક્ષિણ ગુજરાતના સુરત ભરૂચ વ્યારા વલસાડ આવવા આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે

Leave a Comment