વાવાઝોડું સૂરત, ભાવનગરમાં આવી રહ્યું છે, ગુજરાતમાં મચાવશે તબાહી - Kitu News

નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્ય માટે ફરી એકવાર વરસાદના નવા સંકેતો માટે સારા સમાચાર તેમજ પટેલની આગાહી મુજબ

નવરાત્રીમાં વરસાદ પડી શકે છે પણ લોકો ગુજરાત માહિતી youtube ચેનલ પર વિનંતી કરીશ કે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી

લેજો ચેનલના માધ્યમથી તમને તમામ હવામાન અપડેટ મળતી રહે છે અંબાલાલ ની આગાહી મુજબ ગુજરાતમાં નવરાત્રીની

અંદર વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં જાગતા પડવાની

26 અને 27 સપ્ટેમ્બર કેટલાક ભાગોની અંદર વરસાદ પડી શકે છે અને 28 સપ્ટેમ્બર થી એક ઓક્ટોબર સુધી ઉત્તર અને મધ્ય

ગુજરાત માધ્યમિક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો છૂટો છવાયા વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને ઉત્તર

ભારતના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો અતિ ભારે વરસાદની આગાહી કરવામાં પટેલનું કહેવું છે એ પણ જણાવ્યું છે કે પાંચ

ઓક્ટોબરથી દરિયામાં પવનાઈ શકે છે અને 10 ઓક્ટોબર બાદ બંગાળ ઉપસાગરમાં આવવાનો હળવો દબાણ સર્જાય શકે છે

અંતિમ દિવસોમાં ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો અતિ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે હાલની આગાહી મુજબ નવરાત્રીમાં સામાન્ય વરસાદ તો રહેશે જ પણ છતાં જતા જતા પણ વરસાદ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસી

જશે નવરાત્રિના દિવસો દરમિયાન સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો નોરતા પણ સારા જવાના છે બધા જ લોકોના તો કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી અને નોરતા નો આનંદ મેળવો. કોમેન્ટમાં આના વિશે તમારું શું કહેવું છે તે જરૂરથી અમને જણાવો અને કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખો

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *