વાવાઝોડું ત્રાટક્યુ LIVE : અતિભારે વરસાદ આગાહી

રે અરબ સાગરમાં એક લો પ્રેસર સક્રિય છે જેને કારણે ગુજરાતમાં

ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે જ્યારે હજુ પણ ગુજરાતમાં ભારે

વરસાદની આગાહી કરવામાં આવે છે મિત્રો બંગાળની ખાડીમાં બનેલું

એક ચક્રવાત ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને થોડા દિવસોમાં

તેને કારણે ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવે છે

મિત્રો આ ચક્રવાત ક્યાં બન્યું છે તથા તેની ગુજરાત ઉપર કેટલી અસર થશે

ગુજરાતના કયા વિસ્તારમાં કઈ તારીખે અને કેટલો વરસાદ થઈ શકે તે

બધું જોવા માટે વીડિયોને છેલ્લે સુધી જુઓ ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો વીડિયોને લાઈક કરી

તમારા મિત્રો સાથે જેથી તે પણ વરસાદ અને વાવાઝોડાને બિલકુલ લાઈવ આગાહી તેમના ફોનમાં જોઈ શકે મિત્રો 12 તારીખે

અને સવારે 9:00 વાગે ઉત્તર ગુજરાત અને કચ્છના અમુક વિસ્તારોને બાદ કરતાં સમગ્ર ગુજરાતના વરસાદી માહોલ છવાયેલો છે

વિસ્તારો જોઈએ તો સુરેન્દ્રનગર મોરબી રાજકોટ ચોટીલા જામનગર સલાયા ગાંધીધામ માંડવી ભાડલી રાપર ખાવડા ગોંડલ

જસદણ બોટાદ ભાવનગર અલંગ મહુવા અમરેલી જુનાગઢ પોરબંદર ભાણવડ સલાયા ઉના મહુવા વેરાવળ ખંભાત વડોદરા

બોડેલી રાજપીપળા ભરૂચ આમોદ સુરત વલસાડ વ્યારા આવવા આ બધા વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે તથા વરસાદ પણ પડી રહ્યો છે જ્યારે 12 તારીખે અને સવારે 10:00 વાગે કોડીનાર ઉના તુલસીશ્યામ કંડલા ધારી બગસરા તળાજા

પાલીતાણા રાજુલા અમરેલી બાબરા ગઢડા બોટાદ જસદણ ગોંડલ શાપર વેરાવળ રાજકોટ ચોટીલા થાન વાંકાનેર સાવડી લીમડી રાણપુર ધંધુકા બરવાલા બોટાદ ભાનગઢ જસદણ ભાવનગર સોનગઢ ધ્રોલ સાવડી મોરબી હળવદ ધાંગધ્રા કુડા માલીવા નવલખી

કચ્છના ગાંધીધામ ભચાઉ માનપુરા રાપર અડેશ્વર ભુજ નિરોણા નાગવેરી નળિયા લગભગ ખાવડા નળ સરોવર સુરેન્દ્રનગર ધોળકા અમદાવાદ ગાંધીનગર કડી વિરમગામ માણસા પ્રાંતિજ હિંમતનગર મહેસાણા મોઢેરા ચાણસ્મા હારીજ દશાડા પાટણ સિધ્ધપુર

વડનગર પાલનપુર પાટસણ ડીસા દિયોદર રોડ રાધનપુર સુઈગામ ઇડર ખેડબ્રહ્મા ક્રાંતિજ મોડાસા માંડલી હિંમતનગર મહેમદાવાદ ધોળકા કપડવંજ બાલાસિનોર કરજણ જંબુસર ડભોઇ બોડેલી વડોદરા ચાંપાનેર કોસંબા વાંકલ ડેડીયાપાડા ખાપર તલોદા ભરૂચ દહે જ વરસાદ પડ્યો

Leave a Comment