વિષ્ણુ ભગવાનને ટચ કરો.અને આટલું વાંચો.તમારું ભાગ્ય ખૂલી જશે…

હિન્દૂ ધાર્મિક શાસ્ત્રો અનુસાર કોઈને કોઈ વાર દેવી કે દેવતાને સમર્પિત હોય છે. તેવી જ રીતે ગુરુવાર નો દિવસ ભગવાન વિષ્ણુ અને દેવગુરુ

બૃહસ્પતિ ને સમર્પિત હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુવારના દિવસે પૂજા કરવાથી બૃહસ્પતિ ગ્રહ મજબૂત થાય છે. જો તમારી

કુંડળીમાં બૃહસ્પતિ નબળું છે અથવા કામમાં અડચણો આવી રહી છે તો ગુરુવારના દિવસે કેટલાક સરળ ઉપાય કરવાથી કુંડળીમાં બૃહસ્પતિ

મજબૂત થાય છે. તો જાણો કયા સરળ ઉપાયોથી તમે બૃહસ્પતિ દેવને પ્રસન્ન કરી શકો છો.કાર્યક્ષેત્રમાં આવી રહેલી અન્ય અડચણો દૂર કરવા

 માટે ગુરુવારના દિવસે મંદિરમાં પીળા રંગની વસ્તુઓ જેવી કે ફળ, વસ્ત્ર વગેરેનું દાન કરવું જોઇએ. આ ઉપરાંત વ્યવસાય માં આવી રહેલી

 અડચણોને દૂર કરવા માટે ગુરુવારના દિવસે પૂજા ઘરમાં હળદરની માળા લટકાવો અને કાર્યસ્થળ પર પીળા રંગની વસ્તુઓનો ઉપયોગ

 કરો.ગુરુવારના દિવસે માથા પર પીળા ચંદન અથવા હળદરનું તિલક કરવાથી ગુરુ મજબૂત થાય છે અને તેનો શુભ પ્રભાવ પણ વધે છે.

જેનાથી ધન અને સમ્માનમાં વૃદ્ધિ થાય છે. ગુરુવારે પૂજા કર્યા બાદ માથા પર તિલક લગાવો. બૃહસ્પતિવારના દિવસે વ્રત રાખવું જોઇએ અને

 પીળા રંગના વસ્ત્ર ધારણ કરીને ભોજનમાં પણ પીળા રંગની વસ્તુઓ સામેલ કરો. તેનાથી પણ લગ્નમાં આવતી અડચણો દૂર થઇ જાય છે અને

 જલ્દી લગ્નનો યોગ યોગ્ય બને છે.લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે. બૃહસ્પતિ દેવને પીળો રંગ અતિપ્રિય છે. તેઓ પીળા રંગનું પીતામ્બર

 ધારણ કરે છે. એટલા માટે તેમની પૂજામાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. ગુરુવારના દિવસે કેસર પીળો ચંદન અથવા તો હળદરનું દાન

 કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ અને શાંતિ આવે છે અને આરોગ્યતા પ્રાપ્ત થાય છે.જો તમારી કુંડળીમાં બૃહસ્પતિ

 ગ્રહ નબળો હોય છે તો તેના લગ્નમાં અડચણ આવે છે. ગુરુવારે કેળાના વૃક્ષના મૂળમાં જળ અર્પણ કરવું જોઇએ અને શુદ્ધ ઘીનો દિવો કરીને

 ગુરુના 108 નામોનું ઉચ્ચારણ કરવું જોઇએ આમ કરવાથી જીવનસાથી ની શોધ જલ્દી પૂર્ણ થાય છે અને લગ્નના શુભ યોગ બને છે.

Leave a Comment