ચોમાસું આ તારીખે સત્તાવાર રીતે લેશે વિદાય, ખેડૂતો માટે રાહતનાં સમાચાર - Kitu News

મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર મળી રહ્યા છે

કે ગુજરાતમાંથી આ તારીખે મિત્રો ચોમાસુ છે

એ વિદાય લેશે આવું હવામાન વિભાગ દ્વારા સત્તાવાર મિત્રો તારીખની જાહેરાત કરી દીધી છે

મિત્રો ખેડૂતો માટે સૌથી સારા સમાચાર પડી રહ્યો છે ત્યારે ચોમાસુ છે

એ વિદાય લેશે તેની તારીખે હવામાન વિભાગ દ્વારા મિત્રો જાહેર કરી દેવામાં આવેલ છે

પરંતુ મિત્રો ચોમાસું વિદાય લેતા જતા જતા મિત્રો પાંચ દિવસ ગુજરાતને તરબોળ કરતું

જશે એટલે કે કેટલાક જિલ્લાઓની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની મિત્રો પણ આગાહી કરી દેવામાં આવેલી છે તો

મિત્રો આવો જાણીએ કે કયા જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે તેમજ ચોમાસું તારીખ હવામાન

વિભાગ દ્વારા કઈ જાહેરાત કરી દેવામાં આવી છે તો મિત્રો આવો જાણીએ વિડિયો ની અંદર મિત્રો હવામાન વિભાગ દ્વારા

ચોમાસાને લઈને મહત્વના સમાચાર આવ્યા છે જેમાંથી જગતનો તાત રાજીના રેડ થઈ જશે ગુજરાતમાં આ વર્ષે મિત્રો 134%

વરસાદ નોંધાયો જે મિત્રો ઘણો કહેવાય મિત્રો આમ સત્તાવાર રીતે હવામાન વિભાગની જાહેરાત કરી દેવામાં આવેલ છે કે 30

સપ્ટેમ્બરે એટલે મિત્રો પાંચ દિવસ પછી ચોમાસુ છે એ વિદાય લેવાનો આરંભ કરી દેશે એટલે કે ચોમાસુ છે એ જવાનો આરામ

કરી દેશે ગુજરાતમાંથી વિધિ સદી તે 30મી સપ્ટેમ્બર થી ચોમાસુ છે એ વિદાય લેશે આ અંગે હવામાન વિભાગ દ્વારા સત્તાવાર

મિત્રો જાહેરાત કરી દેવામાં આવી હતી જોકે આપેલા પાંચ દિવસ ગુજરાતના અમુક વિસ્તારોમાં મેંગો છે એ મન મૂકીને વરસતે

તેઓ પણ હવામાન વિભાગ દ્વારા મિત્રો જાહેરાત કરી દેવામાં આવી હતી હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ સામાન્ય

સ્થિતિમાં ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં 15 સપ્ટેમ્બરના અંતે ચોમાસુ મિત્રો વિદાય લેતું હોય છે દર વર્ષે મિત્રો પરંતુ ચાલુ વર્ષે 15

દિવસ મોડું વિદાય લેશે એટલે કે 30 સપ્ટેમ્બરે વિદાય લેશે દેશમાં પથરાયેલું ચોમાસુ સપ્ટેમ્બરના ત્રીજા સપ્ટેમ્બર થી રાજસ્થાન

થી વિદાય લેવાની શરૂઆત કરશે અને ચોથા સપ્તાહમાં ઉત્તર ગુજરાતમાંથી ચોમાસું વિદાય લે તેવી સંભાવના છે અને રાજ્યમાં

હવે પાંચ દિવસમાં ચોમાસું વિદાય લે તેવી હવામાન વિભાગ દ્વારા મિત્રો સત્તાવાર મિત્રો જાહેરાત કરી દેવામાં આવી છે ગુજરાતમાં

હાલ કોઈ સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય નહીં હોવાથી અતિભારે વરસાદની મિત્રો શક્યતા નથી પરંતુ મિત્રો સત્યજગઢ ખાસ કરીને પશ્ચિમ મધ્ય તરફ ખસવાની શક્યતાને પગલે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને સામાન્ય વરસાદ વધવાની હવામાન વિભાગ દ્વારા મિત્રો આગાહી કરવામાં આવી છે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *