શિવ મંદિર મા કાચબો કેમ હોય છે? - Kitu News

જય મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ભક્તિમાં શિવ મંદિરમાં કાચબા અચૂક જોવા મળે છે શું તમે તેનું મહત્વ જાણો છો તો આજે આપણે તેનું મહત્વ જાણીએ જો તમને મારો આ વિડિયો પસંદ આવે તો લાઈક કરજો અને શેર કરજો

કરવાનું ભૂલતા નહીં પ્રત્યક્ષીય મંદિરમાં શિવજીની પૂજા ની સાથે સાથે કાચબાની પણ પૂજા ભક્તો કરે છે આ બાબતે એક પૌરાણિક ધર્મકતા છે જે જગતના તમામ રૂપે સહિત ખાસ શિવભક્તોએ જાણવો જરૂરી છે એક સમયે દેવરાજ ઇન્દ્રએ કૈલાશપતિ

ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે સ્વર્ગીય ઈન્દ્રલોકમાં આમંત્રણ આપ્યું છે તેનો સ્વીકાર કરી પોતે દેવરાજ ઇન્દ્રને નિવાસ્થાને પધાર્યા ઇન્દ્રના દરબારમાં એટલે તેને પ્રસન્ન કરવા માટે અપ્સરાઓના નૃત્ય અને સુરીલા કંઠવાળા આયોજન કર્યું પરંતુ શિવજીના

મુખ ઉપર પ્રસન્નતાની રેખા પણ જોવામાં ન આવી તેથી મને સુંદર કાર્યક્રમ યોજાયા છતાં શિવજીના મન પર પ્રસન્નતા દેખાતી નથી માટે આપ શિવજીને પ્રસન્ન થાય એવો કોઈ ઉપાય તો બતાવો મારે જે કહ્યું દેવરાજ શિવજી તો સંસારમાં રહેવા છતાં પણ પોતે

અનાશક્ત યોગી છે યોગીઓએ પણ તેમને યોગેશ્વરનો બિરુદ આપે છે એટલે તેમને મન આવા પ્રલોભનોની કોઈ કિંમત ન હોય માટે તમે એમ કરો કે શિવજી પોતે પશુપતિનાથ છે તેમને પશુઓની કળા કૌશલ્ય ખૂબ જ ગમે છે એટલે તેમને ત્રિલોકમાંથી

પશુઓ અને પ્રાણીઓ લઈ આવો એ દરેક પોત પોતાની પ્રદર્શન કરે તો કદાચ તે જરૂર પસંદ નથી છે મારે ચીની સુચના મુજબ પોતાના અનુસરોને વશીકરણ મંત્ર દ્વારા મૃત્યુલોકમાંથી પશુ પ્રાણીઓને લઈ આવવાની આજ્ઞા આપી તરત જ ઈન્દ્રની આજ્ઞાનો

અમલ થયું માર્ચ ઉપર શ્રી વાઘ દીપડા હાથી ચિત્તો વરૂસર્પ અજગર કાચબો વગેરે આવવામાં આવ્યા. એક કાચબા સિવાય સર્વે પોતાનો શ્રેષ્ઠ કલા અને શક્તિનું કૌશલ્ય બતાવ્યું તેમ છતાં એ શિવજી પ્રસન્ન થયા નહીં છેવટે કાઢવાનો વારો આવ્યો અને એ

પોતાની કલાને બતાવવા મંચ ઉપર આવ્યો એક પ્રાણી એવા કાજુબાની ઉપસ્થિતિનો સર્વ પ્રાણી ઓએ વિરોધ કર્યો એ આ સ્વર્ગીય મંચ ઉપર એક સૂક્ષ્મ પ્રાણી એવા કાચબાને સ્થાન ન હોય નારદજીની નજર કરુણાસર કાચબા પર પડી તેમણે કહ્યું કાચબો

પણ મળતું લોકનું પ્રાણી છે ભગવાન શિવજીને મન સર્વે પશુઓ પ્રાણીઓ સમાન છે માટે તેને અટકાવી ન શકાય નારદજીના બોલ સાંભળી ગજબની કિંમત આવી ગઈ તેણે મંચ પર આવી સૌપ્રથમ ભગવાન શિવજીને વંદન કર્યા અને કહ્યું મને અનુમતિ મળી

એટલે મારું કામ પૂર્ણ થયું છે કાચબાના આ વચન સાંભળી પોતાની જાતને જંગલનો રાજા માનતા સિંહને ખૂબ જ ક્રોધ આવ્યો અને તેને કાચબાને મારવા અંજો ઉપાડ્યો એટલે કાચબાએ પ્રતિકાર કર્યા સિવાય સ્થિત પ્રજ્ઞ રહી પોતાના અવયવો અંદર ખેંચી

લીધા સિંહે તેની પેટ પર પં જો ચોર ચોર થી માર્યા છતાં કાચબાને કઈ અસર ન થઈ એક નાનકડા એવા કાચબાનો આ પ્રમાણનું અલૌકિક કલા કૌશલ્ય નિહાળી સ્વર્ગીય સભા અને સ્વયં શિવજી પણ પ્રસન્ન થઈ ગયા શિવજીના મુખ ઉપર આવવા લાગી

શિવજીએ કહ્યું આજની આ સભામાં કૌશલ્યની સ્પર્ધામાં કહેલું સ્થાન કાચબાને મળે છે કાચબાઈ નાદવાસ્તક પુના શિવજીને નમસ્કાર કર્યા અને પોતાના સ્થાને બેસી ગયા બસ તે જ દિવસથી જ સાચવવાની એકમો જ શક્તિના પ્રતિક તરીકે સ્વીકારી શિવજીએ પોતાના મંદિરમાં કાયમી સ્થાન આપેલ છે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *