બોટાદના આ વ્યક્તિને તેમની દીકરીની ઉંમરની યુવતી સાથે પ્રેમ થઇ જતા કરી લીધા લગ્ન અને પછી જે થયું - Kitu News

હાલમાં આપણે ઘણી ચોંકાવનારી ઘટનાઓ બનતા જોઈએ છીએ, તે ઘટનાઓ જાણીને લોકો આચાર્યચકિત થઇ જતા હોય છે, હાલમાં એક

તેવી જ ઘટના સુરેન્દ્રનગરમાંથી સામે આવી હતી, ઘણા યુવક અને યુવતીઓને એકબીજા સાથે પ્રેમ થઇ જતો હોય છે, તેથી તે લોકો એકબીજા સાથે લગ્ન કરીને તેમનું જીવન સુખેથી જીવતા હોય છે.

botad (2)

હાલમાં એક તેવા જ કિસ્સાની માહિતી મળતા જાણવા મળ્યું કે એક યુવતીને એક યુવક સાથે પ્રેમ થઇ ગયો એટલે તે બંનેએ કઈ પણ વિચાર્યા

વગર લગ્ન કરી લીધા હતા, આ યુવતી સુરેન્દ્રનગરની રહેવાસી હતી અને યુવક બોટાદનો રહેવાસી હતો, બોટાદના યુવકનું નામ દિનેશભાઇ હતું અને યુવતીનું નામ શીતલ હતું, દિનેશભાઇ અને શીતલને એકબીજા સાથે ગાઢ પ્રેમ થઇ ગયો હતો.

botad (3)

તેથી દિનેશભાઇ અને શીતલે એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું, દિનેશભાઇ અને શીતલની જોડી બાપ અને દીકરી જેવી એટલે

કે બંને વચ્ચે ઘણા વર્ષનો તફાવત હતો, તો પણ દિનેશભાઇ અને શીતલ એકબીજાના પ્રેમમાં પાગલ થઇ ગયા હતા અને આખી જિંદગી સુધી સાથે રહેવા માંગતા હતા, તેથી દિનેશભાઇ અને શીતલએ એકબીજા સાથે લગ્ન કરી લીધા હતા.

botad (4)

દિનેશભાઇ અને શીતલએ તેમના લગ્ન કરીને તેમની તસવીરો સોશિયલ મીડિયા પર શેર પણ કરી હતી, તે તસવીરો જોઈને બધા લોકો ચોકી ગયા

હતા, બધા લોકો જાણે જ છે કે પ્રેમ કરવા માટે જીવનમાં ઉંમર મહત્વની નથી હોતી, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટા જોઈને શીતલના માતાપિતા પણ ચકિત થઇ ગયા હતા અને તે પણ તેમની દીકરીની ચિંતા કરવા લાગ્યા હતા.

botad (1)

દિનેશભાઇ અને શીતલની ઉંમર વચ્ચે ઘણા બધા વર્ષનો તફાવત હતો એટલે શીતલના માતાપિતાએ શીતલને ઘણી સમજાવી પણ શીતલ માની

નહિ અને તેના પ્રેમી દિનેશભાઇ સાથે જ શીતલે લગ્ન કરી લીધા હતા, લગ્ન બાદ દિનેશભાઇ અને શીતલે તેમના નવા જીવનની શરૂઆત કરી હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *